________________
*
*
*
જય દશવૈકાલિકસૂર ભાગ-૨
ના અધ્ય. 3 નિયુક્તિ ૨૦૩ થી ૨૦૫2; પ્રશ્ન : આવું શા માટે ? ઉત્તર : આક્ષેપણીકથાથી આકર્ષાયેલા જે જીવો હોય, તે સમ્યક્ત્વને પામે. | (પ્રશ્ન : એ શી રીતે ?).
ઉત્તર ઃ આક્ષેપણી કથાથી એ જીવો આવર્જિત થાય એટલે એમને શુભભાવ પ્રગટે છે જ, અને એ શુભભાવ મિમોહનીયનાં ક્ષયોપશમનું કારણ છે. એટલે એ જીવો સમ્યક્ત્વ પામે.
જયારે વિક્ષેપણીકથામાં તો ભેજના છે. કદાચ એ જીવો સમ્યકત્વ પામે, કદાચ ન
પામે...
||
પ્રશ્ન : આવું બનવાનું શું કારણ ?
ઉત્તર : વિક્ષેપણી કથાનાં શ્રવણ દ્વારા તેવા પ્રકારનાં પરિણામ થતાં હોવાથી આ " ભજના છે. (આશય એ કે જો સીધું પડી જાય, તો તો એ સમ્યક્ત્વ પામે. પણ જો | એને એમ લાગે કે “આ બધા તો નિંદકો છે,... તો મુશ્કેલી ઉભી થાય. એને ભાવ
ન જાગે. આમ બંને પ્રકારનાં ભાવોનો સંભવ હોવાથી આ ભજના થાય છે.) તેT = અથવા તો ક્યારેક એવું બને કે જીવ ગાઢતરમિથ્યાત્વ પામે. કેમકે જો શ્રોતા ;
જડબુદ્ધિવાળો હોય તો વક્તાએ એને પરશાસ્ત્રમાં જે દોષો દર્શાવ્યા હોય, એ સમજી ન ( શકે. એટલે એને તો એમજ લાગે કે “પરદર્શનમાં કોઈ દોષ છે જ નહિ. આ લોકો ખોટી | ક નિંદા કરે છે. આમનું મોટું જ ન જોવું.” આમ આવા પ્રકારનાં અભિનિવેશને કારણે એક વધુ ગાઢમિથ્યાત્વ પામે.
ધર્મકથા કહી દીધી. साम्प्रतं मिश्रामाहधम्मो अत्थो कामो उवइस्सइ जत्थ सुत्तकव्वेसुं । लोगे वेए समये सा उ कहा मीसिया ना णाम ॥२०६॥ इत्थिकहा भत्तकहा रायकहा चोरजणवयकहा य । नडनट्टजल्लमुट्ठियकहा य उ एसा भवे विकहा ॥२०७॥ एया चेव कहाओ पनवगपरूवगं समासज्ज । अकहा कहा । य विकहा हविज्ज पुरिसंतरं पप्प ॥२०८॥ मिच्छत्तं वेयन्तो जं अन्नाणी कहं परिकहेइ । * लिंगत्थो व गिही वा सा अकहा देसिया समए ॥२०९।। तवसंजमगुणधारी जं चरणत्था * कर्हिति सब्भावं । सव्वजगज्जीवहियं सा उ कहा देसिया समए ॥२१०॥ जो संजओ * पमत्तो रागद्दोसवसगओ परिकहेइ । सा उ विकहा पवयणे पण्णत्ता धीरपुरिसेहिं ॥२११॥ ।