________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૩ નિયુક્તિ ૨૦૩ થી ૨૦૫ જયાં એવું કહેવામાં આવે કે “થોડું પણ પ્રમાદથી કરેલું વેદનીયાદિ કર્મ ઘણાં તીવ્ર ફલવાળું થાય છે.” જેમકે યશોધર વગેરેને થયું...” તે નિર્વેદની દ્ર!નો રસ - સારઝરણું જાણવું.
,,
(યશોધરે માતાનાં આગ્રહથી માત્ર લોટનાં બનેલા કુકડાદિ માર્યા, તો પણ એના પરિણામે એણે અનેક ભવોમાં દારુણ દુ:ખો ભોગવવા પડયા.)
F
संवेगनिर्वेदनिबन्धनमाह- सिद्धिश्च देवलोकः सुकुलोत्पत्तिश्च भवति संवेगः, एतत्प्ररूपणं, संवेगहेतुत्वादिति भावः, एवं नरकस्तिर्यग्योनिः कुमानुषत्वं च निर्वेद इति गाथार्थः । आसां कथानां या यस्य कथनीयेत्येतदाह - विनयेन चरति वैनयिक:शिष्यस्तस्मै प्रथमतया - आदिकथनेन कथा तु आक्षेपणी उक्तलक्षणा कथयितव्या, ततः स्वसमयगृहींतार्थे सति तस्मिन् कथयेद् विक्षेपणीं - उक्तलक्षणामेव पश्चादिति गाथार्थः । किमित्येतदेवमित्याह-आक्षेपण्या कथया आक्षिप्ताः - आवर्जिता आक्षेपण्याक्षिप्ता ये जीवास्ते लभन्ते सम्यक्त्वम्, तथा आवर्जनं शुभभावस्य मिथ्यात्वमोहनीयक्षयोपशमोपायत्वात्, विक्षेपण्यां भाज्यं सम्यक्त्वं कदाचिल्लभन्ते कदाचिन्ने तच्छ्रवणात्तथाविधपरिणामभावात्, गाढतरं वा मिथ्यात्वं, जडमतेः परसमयदोषानबोधान्निन्दाकारिण एते न द्रष्टव्या इत्यभिनिवेशेनेति गाथार्थः ॥ उक्ता धर्मकथा,
जि
હવે સંવેગનું કારણ શું ? અને નિર્વેદનું કારણ શું ? એ પદાર્થ સંક્ષેપથી કહે છે. મોક્ષ, દેવલોક, સુકુલમાં ઉત્પત્તિ આ સંવેગ છે, એટલે કે આ પદાર્થોની પ્રરૂપણા સંવેગ
મૈં
છે.
T
7
(પ્રશ્ન ઃ આ બધું તો સંવેગનું કારણ છે ને ? સંવેગ શી રીતે કહેવાય ?)
ઉત્તર : એ સંવેગનું કારણ હોવાથી જ કારણમાં કાર્યોપચાર કરીને એને સંવેગ કહ્યું
ના
છે .
મૈં
એ રીતે નારક, તિર્યંચયોનિ, કુમાનુષતા આ બધું નિર્વેદ છે. (આ બધાની પ્રરૂપણા નિર્વેદનું કારણ છે...)
આ ચારપ્રકારની કથાઓમાંથી જેને જે કથા કરવાની છે, તે કહે છે.
જે વિનયપૂર્વક પ્રવૃત્તિ કરે તે વૈનયિક. અર્થાત્ શિષ્ય ! એને સૌથી પહેલીવાર કથા કરવાની હોય તો આક્ષેપણીકથા કહેવી. એનાથી એને પોતાના સિદ્ધાન્તનાં પદાર્થો ગ્રહણ થઈ જાય. એટલે પૂર્વે કહેલા લક્ષણવાળી વિક્ષેપણીકથાને કહેવી.
૧૦૯