________________
• શ્રુતને આશ્રયીને કામકથા આ પ્રમાણે કે પદ્મનાભરાજાએ નારદ પાસેથી ૬ રુકિમણીનું રૂપ સાંભળીને પૂર્વપરિચિત દેવોની આગળ એ રૂપનું વર્ણન કર્યું. (અહીં સ્નુ રાજાએ રૂપ જોયું નથી. માત્ર સાંભળ્યું જ છે.)
저
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૩ નિયુક્તિ ૧૯૨ જણાવે છે. બેય જણ દેવદત્તા નામની વેશ્યામાં રાગી હતા. અક્કાનાં કહેવાથી બેયની પરીક્ષા કરવા માટે દેવદત્તાએ બંને પાસે દાસી મોકલાવી જણાવ્યું કે “દેવદત્તાને શેરડી ખાવાની ભાવના છે.” મુગ્ધ અચલ સાર્થવાહે ગાડું ભરીને શેરડીનાં સાઠા મોકલી આપ્યા. જ્યારે મૂલદેવે એક થાળી જેવા વાસણમાં છાલ ઉતારેલ, મસાલાદિથી તૈયાર કરાયેલી શેરડીનાં ટુકડાઓ મોકલ્યા, કે જે તરત જ ખાઈ શકાય.
• દૃષ્ટને આશ્રયીને કામકથા આ પ્રમાણે કે નારદે રુકિમણીનું રૂપ જોઈને વાસુદેવ આગળ એનું વર્ણન કર્યું તે.
ना
य
કોઈક વળી એમ કહે છે કે “એકવાર વિજાતીયદર્શનથી પ્રેમ થાય, પ્રેમથી રતિ,
રતિથી વિશ્વાસ, વિશ્વાસથી પ્રણય .. આમ પાંચ પ્રકારે પ્રેમ વધે છે.”
शा
કામકથા કહેવાઈ ગઈ.
* * *
• અનુભૂતને આશ્રયીને કામકથા આ પ્રમાણે કે - તરંગવતી રાજકુમારી પોતાના અનુભવનું કથન કરે છે તે. (એણે કામસંબંધમાં જે જે અનુભવ કરેલા, તે બધાજ એ બીજાને કહે છે, ત્યારે તે કામકથા અનુભૂત કામકથા બને.)
• સંસ્તવ એટલે કામકથાનો પરિચય.
આ બધા કામનાં કારણો છે. જાળના શબ્દ ગાથામાં લખેલો નથી. પરંતુ કામસૂત્રમાં આ બધાને કામના કારણો કહ્યા છે, એટલે તે પાઠને અનુસારે આ બધા કારણો કહેવાય.
7
૯૪
त
त
Er
शा
BH
धर्मकथामाह
ना
धम्मकहा बोद्धव्वा चउव्विहा धीरपुरिसपन्नत्ता । अक्खेवणि विक्खेवणि संवेगे चेव य निव्वे ॥१९३॥ आयारे ववहारे पन्नत्ती चेव दिट्ठीवाए य । एसा चउव्विहा खलु कहा उ अक्खेवणी होइ । १९४ || विज्जा चरणं च तवो पुरिसक्कारो य समिइगुत्तीओ उवइस्सइ खलु जहियं कहाइ अक्खेवणीइ रसो ॥ १९५ ॥ कहिऊण ससमयं तो कहेइ परसमयमह विवच्चासा । मिच्छासम्मावार एमेव हवंति दो भैया ॥ १९६॥ जा ससमयवज्जा खलु होइ कहा लोगवेयसंजुत्ता । परसमयाणं च कहा एसा विक्खेवणी