________________
છે આ દશવૈકાલિકસૂમ ભાગ-૨
: આ અય. 3 નિયુક્તિ ૧૯૨ ૩ ॥१" अन्ये त्वत्राचलमूलदेवौ देवदत्तां प्रतीत्येक्षुयाचनायां प्रभूतासंस्कृतस्तोकसंस्कृतप्रदानद्वारेणोदाहरणमभिदधति, दृष्टमधिकृत्य कामकथा यथा नारदेन रुक्मिणीरूपं दृष्ट्वा वासुदेवे कृता, श्रुतं त्वधिकृत्य यथा पद्मनाभेन राज्ञा नारदाद्रौपदीरूपमाकर्ण्य | पूर्वसंस्तुतदेवेभ्यः कथिता, अनुभूतं चाधिकृत्य कामकथा यथा-तरङ्गवत्या .. निजानुभवकथने, संस्तवश्च-कामकथापरिचयः 'कारणानीतिकामसूत्रपाठात्, अन्ये त्वभिदधति-'सइदंसणाउ पेम्मं पेमाउ रई रईय विस्संभो । विस्संभाओ पणओ पञ्चविह વડૂ પે શ” રૂતિ થાર્થ:
૩ મિકથા,
ટીકાર્થ : સુંદર રૂપ, ઉદગ્ર (ઉછળતી) ઉંમર, ઉજજવલ વેષ, મૃદુતા, કળાઓમાં દર શિક્ષણ, અંભુતદર્શનને આશ્રયીને દષ્ટ, શ્રુત, અનુભૂત અને પરિચય આ બધી કામકથા છે. (આ બધા પદાર્થોની પ્રરૂપણા કરવી એ કામકથા છે.)
રૂપમાં વસુદેવ વગેરે ઉદાહરણ છે. | યુવાનવયમાં પ્રાયઃ બધા જ કમનીય = ઈચ્છનીય હોય. કેમકે ત્યારે લાવણ્ય હોય! છે. કહ્યું છે કે “ઉદગ્નકાળમાં યૌવન વિરૂપમાં પણ લાવણ્યને કહે છે. યૌવન પાકસમયે લીમડાનાં ફલની પણ મધુરતાને દેખાડે છે.” " (ઉદઝકાલીન યૌવન - ભરયૌવનકાળ સમજવો. લીમડાનાં ફલ જયારે પાકતાં હોય ત્યારે એ મીઠા હોય છે.)
તથા ઉજ્જવલ વેષ કામનું અંગ છે. કેમકે સ્ત્રી “કોઈપણ ઉજ્જવલ વેષવાળા ના ન પુરુષને જોઈને તેની ઈચ્છા કરે.” એવું છે. એ રીતે દાક્ષિણ્ય પણ કામનું અંગ છે. કેમકે " - “પંચાલ કહે છે કે સ્ત્રીઓને વિશે મુદતા રાખવી એજ કામશાસ્ત્રનો સાર છે.” આ પ્રમાણે ૪ ના વચન છે. 8 કળાઓમાં શિક્ષણ એ કામનું અંગ છે. કેમકે એ ચતુરાઈ = હોંશિયારી છે. કહ્યું રે
છે કે “કલાઓનું ગ્રહણ કરીએ, એટલા માત્રથી જ સૌભાગ્ય ઉત્પન્ન થઈ જાય. દેશકાળને અપેક્ષીને એ કળાઓનો પ્રયોગ તો થાય કે ન પણ થાય.” (આશય એ છે કે શીખેલી | કળાઓ બીજાને દેખાડીએ ત્યારે જ લોકપ્રિયતા વધે એવું નથી. કલાનો પ્રયોગ કદાચ | તે તે દેશ-કાળની અપેક્ષાએ ન કર્યો હોય તો પણ કળાનું ગ્રહણ પણ કરેલું હોય તો , એનાથી લોકપ્રિયતા, સૌભાગ્ય પ્રાપ્ત થઈ જાય છે...).
અન્ય લોકો વળી આ વાર્તાનું શિક્ષણ દ્વારમાં અચલ અને મૂલદેવને દષ્ટાન્ત તરીકે (ટ
ની