________________
છે કે દશવૈકાલિકસૂગ ભાગ-૨ હા
અધ્ય. 3 નિયુકિત ૧૯૨ ૩ છે. ત્યાં કાગડો આવ્યો. શિયાળે વિચાર્યું કે જો આને માંસ નહિ આપું તો કા...કા આ શબ્દનો ફેલાવો કરશે, એ શબ્દથી બીજા પણ કાગડાઓ આવશે. તે બધા કાગડાઓનાં
'કા...કા રૂપ શબ્દથી બીજા પણ શિયાળાદિ આવશે. હું કેટલાને અટકાવીશ. તેથી આને T ' કંઈક દાન કરું પછી શિયાળે તે મૃતકમાંથી એક ટુકડો છેદીને કાગડાને આપ્યો. તે એ " લઈને જતો રહ્યો.
ત્યાં શિયાળ આવ્યો. આ શિયાળે વિચાર્યું કે “આને તો બળથી દૂર કરીશ” અને ! | ભૂકુટિ કરીને તેની તરફ દોટ મૂકી. પેલો શિયાળ ભાગી ગયો. " કહ્યું છે કે “ઉત્તમને પ્રણિપાતથી જોડવો. શૂરવીરને ભેદથી જોડવો. નીચને " : અલ્પપ્રદાનથી જોડવો અને સમાજને પરાક્રમોથી જોડવો.” (અર્થાતુ ઉત્તમની સાથે : - નમ્રતાપૂર્વક વ્યવહાર કરવો. શૂરવીરોમાં ભાગલા પડાવી સ્વાર્થ સાધવો. નીચ લોકોને થોડું થોડું આપીને શાંત રાખવા અને સરખે સરખા હોય એમને પરાક્રમથી ઠંડા પાડવા.)
કથાની ગાથાનો ભાવાર્થ કહ્યો. અર્થકથા કહેવાઈ ગઈ. साम्प्रतं कामकथामाह
रूवं वओ य वेसो दक्खत्तं सिक्खियं च विसएसुं । दिटुं सुयमणुभूयं च संथवो चेव | જામી ૨૬રા
હવે કામકથા કહે છે.
નિર્યુક્તિ-૧૯૨ ગાથાર્થ: રૂપ, ઉંમર, વેષ, દક્ષતા, વિષયોમાં શિક્ષિત, દષ્ટ, શ્રત, અનુભૂત, સંસ્તવ આ કામકથા છે. | व्याख्या-रूपं सुन्दरं वयश्चोदग्रं वेषः उज्जवलः दाक्षिण्यं-मार्दवं, शिक्षितं च | विषयेषु-शिक्षा च कलासु, दृष्टमद्भुतदर्शनमाश्रित्य श्रुतं चानुभूतं च संस्तवश्च-- | परिचयश्चेति कामकथा । रूपे च वसुदेवादय उदाहरणं, वयसि सर्व एव प्रायः कमनीयों
भवति लावण्यात्, उक्तं च-"यौवनमुदग्रकाले विदधाति विरूपकेऽपि लावण्यम् ।। दर्शयति पाकसमये निम्बफलस्यापि माधुर्यम् ॥१॥" इति, वेष उज्जवलः कामाङ्गं, 'यं.. कञ्चन उज्जवलवेषं पुरुषं दृष्ट्वा स्त्री कामयते' इति वचनात्, एवं दाक्षिण्यमपि ।
"पञ्चालः स्त्रीषु मार्दवम्" इति वचनात्, शिक्षा च कलासु कामाकं वैदग्ध्यात्, उक्तं चH "कलानां ग्रहणादेव, सौभाग्यमुपजायते । देशकालौ त्वपेक्ष्यासां, प्रयोगः संभवेन्न वा ।।
|