________________
આ જ દશવૈકાલિકસૂટા ભાગ-૨ જુાિ ક અધ્ય. 3 નિયુક્તિ ૧૮૮ થી ૧૯૧૬ રે ઘરે કોઈપણ મુશ્કેલી-સંકોચ વિના આવો, અને અહીં જ ભોજન કરો.” એ ચારે મિત્રો એ જ રીતે આવ્યા અને ત્યાં ૧૦૦ રૂ.નો ખર્ચ થયો.
ત્રીજા દિવસે બુદ્ધિમાનું મંત્રીપુત્રને સંદેશો અપાયો કે “આજે તું ભોજનખર્ચ આપ.” એ કહે “સારું” પછી તે અદાલત, ન્યાયાલયમાં ગયો. ત્યાં એક કેસ એવો હતો કે જેનો ! * નિકાલ છેલ્લા ત્રણ દિવસથી આવતો ન હતો. તે કેસ આ પ્રમાણે હતો કે બે શોક્યો
| હતી. તેમનો પતિ મરી ગયો. એક શોક્યનો પુત્ર છે, એક શોક્ય પુત્રરહિત છે. તે | | ને છોકરાને સ્નેહથી સાચવે છે અને કહે છે કે “મારો પુત્ર છે” પુત્રની સગી માતા કહે છે મોં કે “મારો પુત્ર છે તે બે વચ્ચે ચુકાદો થતો નથી. મંત્રીપુત્રે કહ્યું કે “હું આ કેસનો નિકાલ FI
કરી આપું.” છોકરાને બે ટુકડા કરો અને ધનનાં પણ બે ભાગ કરો.” પુત્રની માતા કહે : ન છે કે મારે ધનનું કામ નથી. છોકરો પણ તે શોક્યનો થાઓ. એ જીવતો હશે તો એનું ન
દર્શન પામીશ.” બીજી શોકય મુંગી ઉભી રહે છે. ત્યારે મંત્રીપુત્રે એ બાળક ખરી | મુત્રમાતાને સોંપ્યો. ત્યાં ૧૦૦૦ રૂ.નો ઉપયોગ થયો. એટલે કે મંત્રીપુત્રને ૧૦૦૦રૂ. મળ્યા.
ચોથા દિવસે રાજપુત્રને કહેવાયું કે “આજે પુણ્યનાં સ્વામી એવા તમારે ચારેયનું . યોગવહન કરવાનું છે.” રાજપુત્રે કહ્યું “સારું.” પછી રાજપુત્ર તેમની પાસેથી નીકળીને ઉદ્યાનમાં ગયો. તે નગરમાં પુત્ર વિનાનો રાજા મૃત્યુ પામ્યો. અશ્વને અધિવાસિત કર્યો.
જે વૃક્ષની છાયા નીચે રાજપુત્ર ઉંધેલો, તે છાયા દૂર થતી નથી. પછી અચે તેની ઉપર ળ રહીને હસારવ કર્યો, એનો રાજા તરીકે અભિષેક કર્યો. અનેક લાખો રૂપિયા મળ્યાં. આ ન 1 પ્રમાણે ધનની ઉત્પત્તિ થાય છે. દક્ષતાદ્વાર પૂર્ણ થયું. ના. હવે જે રીતે સામ, ભેદ, દંડ અને ઉપપ્રદાનથી ધન મેળવાય છે. એ વાત કરે છે. ના r એમાં આ ઉદાહરણ છે કે ભમતાં શિયાળે એક મરેલા હાથીને જોયો. તે વિચારે છે કે - ના “મેં આને મેળવ્યો. હવે હોંશિયારીપૂર્વક નક્કી મારે જ ખાવો છે. (બીજાને આપવો ના a નથી.)” ત્યાં સિંહ આવ્યો. શિયાળે વિચાર્યું કે “આની સામે સારી ચેષ્ટાવાળા રહેવું” સિંહે a
કહ્યું કે “અરે, ભાણિયા ! કેમ ઉભો છે?” શિયાળે કહ્યું “હાજી મામા !” સિંહ કહે છે | “આ શું કરેલું છે ?” શિયાળ કહે “હાથી.” સિંહ કહે “કોણે માયો?” શિયાળ કહે છે,
“વાઘે માર્યો.” સિંહ વિચારે છે કે “હું મારાથી નીચલી જાતિવાળાએ મારેલા પશુને કેવી . રીતે ખાઉં ?” સિંહ જતો રહ્યો. T ત્યાં વાઘ આવ્યો. શિયાળે તેને કહ્યું કે “સિંહે આ હાથી માર્યો છે. તે પાણી પીવા S ગયો છે.” વાઘ ભાગી ગયો. આ ભેદ છે.
(r
*
*
*
*