________________
|ત
R દશવૈકાલિકસૂગ ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૩૦ . જે રીતે તેમના વડે આ ગ્રન્થ નિબૂઢ કરાયો છે તે રીતે કથન વડે પ્રકૃતયોજના કરવી. (S
પ્રશ્નઃ જો આ બધું અહીં કહેવાનું હોય તો જે ત્ર નં ર પદુષ્ય વગેરે ગાથા વડે [જે પૂર્વે કહેવાયું. તે બધાનું કથન તો ખરેખર અહીં જ ક્રમથી પ્રાપ્ત થયેલ છે. અર્થાત્ | * એ બધું પહેલા નહિ, પણ અહીં કહેવું જોઈએ. અને એટલે પૂર્વે તેનું કથન અયોગ્ય છે.
ઉત્તર : જો કે મુખ્ય ઉપોદઘાત અહીં હોવાથી એ અહીં ઉપયોગી થાય. પણ વચ્ચે આવતા ઉપોદઘાતનું પ્રતિપાદક તે પૂર્વે કરેલ નિરૂપણ હતું એટલે એ ત્યાં પણ ઉપયોગી ન હોવાથી તે અયોગ્ય ન ગણાય. | પ્રશ્ન પણ તોય અપાન્તરાલ-ઉપોદ્દઘાતનું પણ ખરેખર અહીં જ કથન કરવું ન્યાય માં
છે. કેમકે એ મહાસંબંધપૂર્વકનું થાય છે. (વચ્ચે અપાન્તરાલ ઉપોદઘાત કહ્યો, તે જ તુ મહાસંબંધ પૂર્વક ન જ બને. અત્યારે કહો તો એ મહાસંબંધપૂર્વક બને. એટલે તેનું કથન , અહીં જ કરવું જોઈએ.) (મહાસંબંધ = તીર્થંકરથી શરૂ કરીને શય્યભવસૂરિ સુધીનો).
ઉત્તર : આ વાત બરાબર નથી. અપાન્તરાલઉપોદ્દાત પ્રસ્તુતશાસ્ત્રનું આંતરિક અંગ a હોવાથી ત્યાં પણ ઉપયોગી જ હોવાથી એને ત્યાં કથન ન્યાપ્ય જ છે.
અહીં પ્રસંગ વડે સર્યું. (અમારે લંબાણ કરવું નથી) કેમકે અમારો પ્રયાસ અક્ષરોનો બૈ બોધ કરાવવા રૂપ ફલવાળો જ છે. (એટલે વધુ લંબાણ કરતાં નથી.)
(આશય એટલો જ છે કે ને.. એ ગાથા જો અહીં કહત, તો એ મુખ્ય , ત્તિ ઉપોદ્ધાતનાં સ્થાને જ ઉપોદઘાતની પ્રતિપાદક બનત. અને એટલે મોટાસંબંધપૂર્વક એ નિ - અહીં આવેલી કહેવાત. કેમકે ક્રમશઃ ઉપોદ્ધત આવ્યો છે, એટલે ઉપોદ્દાત કહેનારી ,
ગાથા અહીં મહાસંબંધપૂર્વકની બને. પણ આપણે તો વચ્ચે જ એ ગાથા કહી દીધી. એટલે જ
એ ગાથા અપાન્તરાલ-ઉપોદ્દઘાતની પ્રતિપાદક બની. એટલે પૂર્વપક્ષને એ ઉચિત ન ' લાગ્યું. પણ આપણે કહ્યું કે ગાથા અપાન્તરાલ-ઉપોદઘાતની પ્રતિપાદક છે, અને T" અપાન્તરાલ-ઉપોદ્રઘાત પ્રસ્તુતશાસ્ત્રનું એક અંદરનું અંગ છે. એટલે ત્યાં તેનું તેનું કથન ||
ઉપયોગી જ ગણાય...) | ઉપોદ્યાનિકુંજ્યનુગમ થઈ ગયો. D साम्प्रतं सूत्रस्पर्शिकनिर्युक्त्यनुगमावसरः, स च सूत्रे सति भवति, आह-. यद्येवमिहोपन्यासोऽनर्थकः, न, नियुक्तिसामान्यादिति, सूत्रं च सूत्रानुगमे, स.
चावसरप्राप्त एव, इह चास्खलितादिप्रकारं शुद्धं सूत्रमुच्चारणीयम्, तद्यथा5 अस्खलितममिलितमव्यत्यानेडितमित्यादि यथाऽनुयोगद्वारेषु, ततस्तस्मिन्नुच्चरिते सति (d
લ
શ
૧
ક