________________
દશવૈકાલિકસૂલ ભાગ-૧
ના અધ્ય. ૧ નિયુક્તિ - ૩૦ विवरणादेवावसेय इति । प्रकृतयोजना पुनस्तीर्थकरोपोद्घातमभिधायार्यसुधर्मस्य च तत्प्रवचनस्य पश्चाज्जम्बूनाम्नस्ततः प्रभवस्य ततोऽप्यार्यशय्यम्भवस्य पुनर्यथा तेनेदं नियूँढमिति तथा कथनेन कार्या इति । आह च – “जेण व जं च पडुच्चे"त्यादिना । | यत्पूर्वमुक्तं तदत्रैव क्रमप्राप्ताभिधानत्वात् तत्रायुक्तमिति, न, अपान्तरालोपोद्घातप्रतिपादकत्वेन तत्राप्युपयोगित्वादिति, आह-एवमपि महासम्बन्धपूर्वकत्वादपान्तरालो पोद्घातस्यात्रै वाभिधानं न्याय्यमिति, न, प्रस्तुतशास्त्रान्तरङ्गत्वेन | तत्राप्युपयोगित्वादिति कृतं प्रसङ्गेन, अक्षरगमनिकामात्रफलत्वात्प्रयासस्य । गत । ઉપોયાતનિર્યુંવત્યનુામ:,
હવે ત્રીજું અનુગમદ્વાર છે. તે બે પ્રકારે છે. સૂત્રોનુગમ અને નિર્ધક્યનુગમ.
તેમાં નિકુંજ્યનુગમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે (૧) નિક્ષેપનિયંત્યનગમ, ઉપોદ્દાત નિત્યનુગમ, સૂત્રસ્પર્શિકનિયંત્યનુગમ.
એમાં નિક્ષેપનિક્યનુગમ તો થઈ ગયો કે જે આ અધ્યયનાદિનો નિક્ષેપ કરાયો. આ 1(અધ્યયનાદિનો નિક્ષેપ એ જ નિક્ષેપનિયંત્યનુગમ છે.) આ ઉપોદ્ઘાતનિર્યુકૃત્યનુગમ તો બે દ્વારગાથા વડે જાણવો.
તે બે ગાથા આ પ્રમાણે છે.
(૧) ઉદ્દેશ (૨) નિર્દેશ (૩) નિર્ગમ (૪) ક્ષેત્ર (૫) કાળ (૬) પુરુષ (૭) કારણ * T(૮) પ્રત્યય (૯) લક્ષણ (૧૦) નય (૧૧) સમવતારણા (૧૨) અતુમત (૧૩) કિં (૧૪) ||
કતિવિધ (૧૫) કસ્ય (૧૬) વ (૧૭) કેવુ (૧૮) કર્થ (૧૯) કિયચ્ચિર કાલ થાય ? "| " (૨૮) કતિ (૨૧) સાન્તર (૨૨) અવિરહિત (૨૩) ભવ (૨૪) આકર્ષ (૨૫) સ્પર્શના - ના (૨૬) નિરુક્તિ. 5 આ બે દ્વાર ગાથાનો સમુદાયાર્થ અને અવયવાર્થ. આવશ્યકનાં વિશેષવિવરણથી જ જ
જાણી લેવો. (દરેક દરેક શબ્દનો સ્વતંત્ર અર્થ એ અવયવાર્થ. અને બધાનો સારભૂત અર્થ કે તે સમુદાયાર્થ...) છે. પ્રસ્તુત દશવૈકાલિકશાસ્ત્રમાં તો આ દ્વારોની યોજના આ પ્રમાણે જ કહેવી કે પહેલાં ,
તીર્થકરનાં ઉપોદઘાતને કહી પછી આર્યસુધર્મનો અને તેમના પ્રવચનનો, પછી , એ જબૂસ્વામીનો, પછી પ્રભવસ્વામીનો, ત્યાર પછી આર્યશય્યભવનો ઉપોદ્દાત કરવો અને હું
45
E
F
=
,