________________
Top
>
ક દશવૈકાલિકસૂર ભાગ-૧
) અધ્ય. ૧ નિર્યુક્તિ - ૩૦ જુફ ) થાય. માટે વધુ દૂર નહિ અને વધુ નજીક નહિ... એ રીતે એ ગોળો રાખવો પડે.) ( છે. જો ગોચરી ગયેલો સાધુ ઘણો દૂર ઉભો રહે, તો શ્રાવિકા વગેરે દ્વારા થતી સચિત્ત ) [ સંઘટ્ટાદિરૂપ અનેષણાને જોઈ ન શકે. અને જો ઘણો નજીક જાય તો સાધુ ઉપર ચોર હોવાની શંકા થાય. તેથી ગોચરીભૂમિ ગયેલો સાધુ પ્રમાણસરભૂમિમાં ઉભો રહે. *
(૧૩) પુત્રઃ પુત્રનાં માંસની ઉપમા વડે વાપરવું. અર્થાત્ પિતા પુત્રનું માંસ જે રીતે ખાય, એ રીતે સાધુ ખોરાક ખાય. (ના-છૂટકે તદ્દન અનાસક્તિથી ખાય.) આ વિષયમાં સુસમાનું દૃષ્ટાન્ત કહેવું. (ચિલાતિપુત્રનું દૃષ્ટાન્ત છે. એમાં મરી ગયેલી સુસમાપુત્રીનું ન T માંસ ખાઈ અને લોહી પીને એના પિતા અને ભાઈ ભરજંગલમાં પોતાનું જીવન બચાવે તો ડે છે...) - (૧૪) ઉદક: ખરાબપાણીની ઉપમાથી અન્ન અને પાન વાપરવા. આમાં દષ્ટાન્ત તું
આ પ્રમાણે છે. દારિદ્રયનાં દુઃખથી હેરાન થયેલો વાણિયો કોઈપણ રીતે ભટકતો ભટકતો | રત્નદ્વીપને પામીને ત્યાં ત્રણલોકમાં સુંદર અને જેની કિંમત ન આંકી શકાય એવા રત્નો
પામ્યો. ઉપયોગ કરી શકવા યોગ્ય સ્થાનમાં લાવવા સમર્થ બનતો નથી. તેથી તે તે તે કબુદ્ધિની કુશળતા વડે તે રત્નોને એક પ્રદેશમાં સ્થાપીને = દાટીને બીજા જુના-ખરાબ કે પત્થરોને લઈને ગાંડાનો વેષ ધારણ કરીને પ્રયાણ કરવા લાગ્યો. રત્નનો વેપારી જાય છે. છે.” એ પ્રમાણે બોલતો બોલતો જાય... આ રીતે ત્રણવાર એને આખા માર્ગને |
ભાવિત કરી દીધો. હવે ચોરોએ ત્રણવારમાં જોયું કે આ તો ગાંડો છે અને પથરા લઈને " જાય છે...” એટલે ત્રીજીવારમાં કોઈ એણે પકડવા ઉભા થતાં નથી. આમ જયારે જ * કોઈપણ ઉભા થતાં નથી. ત્યાર પછી તે વાણિયો સાચા રત્નોને લઈને એ જ નાટક કરીને ન
ત્યાંથી આગળ ભાગી ગયો. હવે જંગલમાં તીવ્ર તરસ વડે વ્યાપ્ત બન્યો, ત્યાં ખરાબ શા * પાણીવાળા, ખલાસ થઈ ચૂકેલા છિલ્લરને (નાના સરોવર જેવા સ્થાનને) જુએ છે. તેમા જ 'ના પણ ઘણાં હરણ વગેરે મરેલા પડ્યા છે. તેના કારણે તે બધું પાણી ચરબી થઈ ગયું છે. ના કે ત્યારે તે વાણિયાએ શ્વાસ લીધા વિના અને સ્વાદ લીધા વિના તે પાણી પીધું. (શ્વાસ લે જ
તો ખરાબગંધનાં કારણે બધું ઉલ્ટી જ થઈ જાય, અને સ્વાદ લે તો પણ ખરાબ સ્વાદનાં કારણે છે બધું ઉલ્ટી થાય.) આ રીતે એણે બધા રત્નો જંગલમાંથી ઈષ્ટ સ્થાને પહોંચાડયા. . આ રીતે જ્ઞાન-દર્શન-ચારિત્ર રત્ન જેવા છે. વિષયસુખો ચોર જેવા છે. અચિત્ત અને છે
નિર્દોષ એવા અંત-પ્રાંત આહારાદિ કુથિત-ખરાબ પાણી જેવા છે. જેમ તે પાણીના I બળથી વાણિયો આ ભવમાં સુખી થયો. એમ સાધુ પણ સુખી થશે. એટલે કે અટવી જેવા છે. આ સંસારનો નિસ્તાર પામશે.