SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ मध्य १ नियुक्ति - ३७ रहिओऽणुवत्तो इसुणा लक्खं ण विंधइ तहेव । साहू गोअरपत्तो संजमलक्खम्मि | नायव्व ॥ १ ॥ " 'गोल' इति "जह जउगोलो अगणिस्स णाइदूरे ण आवि आसन्ने । सक्कइ काऊण तहा संजमगोलो गिहत्थाणं ॥ १ ॥ दूरे अणेसणाऽदंसणाइ इयरम्मि तेणसंकाइ तम्हा मियभूमी चिट्ठिज्जा गोयरग्गगओ ॥ १ ॥ 'पुत्र' इति पुत्रमांसोपमया भोक्तव्यम्, सुसमादृष्टान्तोऽत्र वक्तव्यः । 'उदक 'मिति पूत्युदकोपमानतः खल्वन्नपानमुपभोक्तव्यमिति, अत्रोदाहरणम्-जहा एगेणं वाणियएणं दारिद्ददुक्खाभिभूएणं कहंवि हिंडतेणं रयणदीवं पावित्ता तेलुक्कसुंदरा अणग्घेया रयणा समासादिआ, सो अ ते चोराकुलदीहद्धाणभए ण सक्कइ णित्थारिऊणमुवओगभूमिमाणेडं, तओ सो बुद्धिकोसल्लेण ताणि एगम्मि पसे ठवेऊण अण्णे जरपाहाणे घेत्तुं पट्टिओ गहिल्लगवेसेणं "रयणवाणिओ गच्छइ त्ति' भाविंतेण तिण्णि वारे, जाहे कोई ण उट्ठइ ताहे धेत्तूण पलाओ, अडवीए तिव्वतिसाए गहिओ जाव कुहियपाणिअं छिल्लरं विणट्टं पासइ, तत्थवि बहवे हरिणादयो मआ, तेण तं सव्वं उदगं वसा जायं, ताहे तं तेण अणुस्सासियाए अणासायंतेण पीअं, त नित्थारियाणि यऽणेण रयणाणि । एवं रयणत्थाणगाणि णाणदंसणचरित् चोरत्थाणिआ विसया कुहिओदगत्थाणिआणि फासुगेसणिज्जाणि अंतपंताण आहाराइयाणि आहारंतेण । ताहे तब्बलेण जहा वाणियगो इह भवे सुही जाओ, एवं साहू वि सुही भविस्सइति । अडवित्थाणीअं संसारं णित्थरेइत्ति । एवमेतान्यथैकार्थिकानि, अर्थाधिकारा एवान्ये इति गाथार्थः । उक्तो नामनिष्पन्नः, S " न न ७४ S 3 त जि न स (११) ईषु : धेषु जेटले शर, जाए. जहीं "सूत्र तो मात्र सूयन ४२नार ४ होय. " શા એવો નિયમ હોવાથી આખો ભાવાર્થ આ પ્રમાણે સમજવો કે જેમ ઉપયોગ વિનાનો F રથિક, બાણાવલી બાણ વડે લક્ષ્યને ન વિંધી શકે. તે જ પ્રમાણે ગોચરી ગયેલો સાધુ પણ ના જો ઉપયોગરહિત હોય તો એ સંયમલક્ષ્યને વિશે (વિંધવાની ક્રિયા ન કરી શકનારો) ન ય જાણવો. અર્થાત્ સંયમ પાળી ન શકે. य (૧૨) ગોલ : જેમ લાખનો ગોળો અગ્નિની વધુ દૂર કે વધુ નજીક ક૨વો શક્ય નથી. તેમ સંયમરૂપી ગોળો ગૃહસ્થો રૂપી અગ્નિની વધુ દૂર કે વધુ નજીક કરવો શક્ય નથી. (લાખનો ગોળો અગ્નિથી જરાક દૂર રાખી પીગળાવવામાં આવે, પછી એ પીગળેલા લાખથી કવર વગેરે સીલ કરાય. હવે જો એ ગોળો ઘણો દૂર રાખો તો થોડો પણ ન પીગળે, કડક જ રહે. અને તો પછી એનાથી સીલ કરવાદિ કોઈપણ કામ ન થાય. અને જો અગ્નિને એકદમ સ્પર્શાવી દઈએ તો એ બળી જ જાય. એટલે એનાથી પણ કામ ન
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy