________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૩૦ (૭) જલૌકા : અનેષણામાં પ્રવૃત્ત થયેલા દાયક દાતાને મૃદુભાવ વડે નિવારવો... એ અર્થને સૂચવનાર આ અધ્યયન હોવાથી એ જલૌકા કહેવાય. (માણસ માંદો પડે ત્યારે અત્યારે જેમ બ્લડટેસ્ટ કરાવે છે. એમ પૂર્વે વૈદ્યો જળો નામના બેઈન્દ્રિયજીવનો ઉપયોગ કરતાં. એને માંદા માણસના શરીર ઉપર યોગ્ય સ્થાને મૂકતા. એ જળો માણસને બિલકુલ પીડા આપ્યા વિના ખરાબ લોહીને ચૂસી લેતો. પ્રસ્તુતમાં ગોચરી વહોરાવનાર બહેન ચિત્તનો સંઘટ્ટો આદિ કરવા જઈ રહ્યા હોય તો એમને મૈં અટકાવવાના છે પણ મોટેથી રાડ પાડી-બુમો પાડી, ઉતાવળે બોલીને એ ગભરાઈ જાય 7 ો એમ અટકાવવા નથી. પણ ખૂબ જ કોમળતાથી, એ બહેનને પીડા ન થાય તે રીતે મો 5 અટકાવવાના છે... આમ અહીં સાધુએ જળો જેવા બની ખરાબ લોહી જેવી અનેષણાને 5 એ બહેનમાંથી દૂર કરવાની છે... આ અર્થ બતાવનાર આ અધ્યયન હોવાથી એ જલૌકા કહેવાય.)
स्त
=
(૮) સર્પ : જેમ સાપ એકદષ્ટિવાળો હોય, એમ ગોચરી ગયેલો સાધુ સંયમમાં એકદષ્ટિવાળો બને... આ પ્રમાણે અર્થને સૂચવનાર હોવાથી આ અધ્યયન સર્પ કહેવાય છે. અથવા તો સર્પ બિલને સ્પર્શ કર્યા વિના જ ઝડપથી બિલમાં પ્રવેશે, એમ સાધુએ પણ આસ્વાદ કર્યા વિના જ વાપરવું. (સર્પ માત્ર નીચેના ભાગને અડે, આજુબાજુ ન અડે.... એમ સાધુ પણ ખોરાકને સીધે સીધો પેટમાં ઉતારે, મોઢામાં ડાબી-જમણી બાજુ ફેરવ્યા ન કરે.)
XX
जि (૯) વ્રણ : રાગ-દ્વેષરહિત સાધુ ઘા ઉપર લેપ લગાડવાની માફક વાપરે. (જેટલો * લેપ ઘા ઉપર જરૂરી હોય, એટલો જ લગાડાય. વધુ નહિ. એમ જેટલું ઓછું વાપરવાથી " ના શરીર ટકી રહે એટલું જ વાપરે. વધુ નહિ.)
शा
전
(૧૦) અક્ષઃ અક્ષના ઉપાંગોમાં, અવયવોમાં તેલનું દાન કરવાની જેમ વાપરે. (જેમ F ॥ ગાડાના અક્ષના અવયવોમાં તેલ પીવડાવવું પડે કે જેથી તે ઘસાઈ ન જાય, અને ગાડું 7
य
જલ્દી ચાલે પણ એમાં જરૂરિયાત પુરતું જ તેલ લગાડાય. વધુ નહિ. એમ શરીર ઘસાઈ ય
ન જાય એ માટે જરૂર પુરતું તેલ લગાડવું, વધું નહિ.) પ્રશ્નરતિપ્રકરણે જ કહ્યું છે કે અસંગયોગના ભાર માત્રના નિર્વાહને માટે સર્પની જેમ આહારને વાપરવો. એ પણ પુત્રના માંસની જેમ વાપરવો, વ્રણમાં લેપની જેમ અને અક્ષમાં ઉપાંગની જેમ વાપરવું. વગેરે..
૩
44
તથા ‘સુ'ત્તિ તંત્ર ‘g:' શો મળ્યતે, તત્ર સૂચનાત્સૂત્રમિતિ ા “ન લ