________________
આ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ કહિ અધ્ય. ૧ નિર્યુક્તિ -- ૩૫ ૩
ભાવતૃમ પણ બે પ્રકારે છે. આગમતઃ અને નો-આગમતઃ તેમાં આગમતઃ ભાવદ્રુમ જ્ઞાતા અને ઉપયુક્ત. નો-આગમતઃ ભાવઠ્ઠમ તુમનામગોત્રકર્મને વેદતો દુમ, દુમજીવ પોતે જ.
જે રીતે દુમના ચાર નિક્ષેપો કર્યા, તે જ રીતે ખરેખર તો એ દુમના જ વિકારભૂત એવા પુષ્પનો પણ ચાર પ્રકારનો નિક્ષેપ થાય. (વૃક્ષ ઉપર પુષ્પો ઉગે, એટલે પુષ્પ એ વૃક્ષનો જ એક વિકાર, અવયવ.... છે.)
साम्प्रतं नानादेशजविनेयगणासम्मोहार्थमागमे द्रुमपर्यायशब्दान् प्रतिपादयन्नाह-मो
दुमा य पायवा रुक्खा, अगमा विडिमा तरू । कुहा महीरुहा वच्छा, रोवगा रुंजगावि । ન ગ રૂપIl - હવે જુદા જુદા દેશમાં ઉત્પન્ન થયેલા શિષ્યોના સમૂહને સંમોહ ન થાય એ માટે આગમમાં દ્રમશબ્દના પર્યાયવાચી, સમાનાર્થી શબ્દોને કહે છે. (જુદા જુદા દેશમાં દ્રુમ | માટે જુદા જુદા શબ્દો વપરાતા હોય, એટલે તે તે દેશમાં ઉત્પન્ન થયેલા શિષ્યો તે તે 1 ને શબ્દથી જ ઘડાયેલા હોય. દ્રુમ શબ્દથી નહિ. એટલે આગમમાં એ બધાં સમાનાર્થી છે
બતાવી દેવાય, તો તે તે દેશના શિષ્યો સમજી શકે કે દ્રુમ એટલે આપણા દેશમાં જેને પાદપ, રુક્મ.... કહેતાં હતા તે...)
નિયુક્તિ-૩૫ ગાથાર્થ ઃ તુમ, પાદપ, વૃક્ષ, અગમ, વિટપી, તરુ, કુઈ, મહીરુહ, વચ્છ, જ " રોપક અને સંજક... . | व्याख्या-द्रुमाश्च पादपा वृक्षा अगमा विटपिनः तरवः कुहा महीरुहा वच्छा रोपका शा | रुञ्जकादयश्च । तत्र द्रुमान्वर्थसंज्ञा पूर्ववत्, पद्भ्यां पिबन्तीति पादपा इत्येवमन्येषामपि स | ना यथासम्भवमन्वर्थसंज्ञा वक्तव्या, रूढिदेशीशब्दा वा एत इति गाथार्थः ॥
ટીકાર્થ તુમ, પાદપ.... અને સંજક વગેરે વૃક્ષનાં સમાનાર્થી શબ્દો છે. તેમાં દ્રુમ | | શબ્દની વ્યાકરણ પ્રમાણે વ્યુત્પત્તિઅર્થવાળી સંજ્ઞા તો પૂર્વની જેમ જાણવી. (વ્યાકરણોના ક નિયમો પ્રમાણે આ શબ્દ કેવી રીતે બન્યો એ પૂર્વની માફક સમજી લેવું.) કે જે બે પગ વડે પીએ તે પાદપ. (વૃક્ષનાં પગ મૂળ છે. એના વડે તે પાણી પીએ છે
છે એટલે પાદપ) આ રીતે બાકીના શબ્દોની પણ અન્તર્થસંજ્ઞા જે રીતે સંભવિત હોય છે US તે રીતે કહેવી. S) (પ્રશ્ન પણ બધા શબ્દોમાં આ અન્વર્થસંજ્ઞા નથી મળતી...)
45
=
F
5
5
E
F
=
=