________________
न
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુકિત - ૩૪ वेदयन्निति । ‘एवमेव च' यथा द्रुमस्य तथा किम् ? - 'पुष्पस्यापि ' वस्तुतस्तद्विकारभूतस्य चतुर्विधो भवति निक्षेप इति गाथार्थः ॥
S
ટીકાર્થ : જેનું દ્રુમ એ પ્રમાણે નામ હોય તે વસ્તુ અથવા તો એ વસ્તુનું દ્રુમ એ પ્રમાણે એ બેય નામદ્રુમ કહેવાય.
નામ
‘દ્રુમ’ એ પ્રમાણે સ્થાપના એ સ્થાપનાક્રમ છે.
દ્રવ્યદ્રુમ બે પ્રકારે છે. આગમતઃ અને નો-આગમતઃ
આગમતઃ દ્રવ્યદ્રુમ દ્રુમશબ્દાર્થનો જ્ઞાતા અને તેમાં અનુપયોગવાળો આત્મા. નો-આગમતઃ દ્રવ્યદ્રુમ શશ૨ી૨-ભવ્યશ૨ી૨-ઉભયવ્યતિરિક્ત ત્રણ પ્રકારે છે. (જ્ઞશરી૨ અને ભવ્યશરીરનું વર્ણન અત્રે કરતા નથી. સીધુ જ ઉભયવ્યતિરિક્ત નામના ત્રીજાભેદનું વર્ણન કરે છે કે એ ભેદ ત્રણ પ્રકારે છે.... અમે અત્રે પહેલા બે ભેદના અર્થ બતાવીએ છીએ કે દ્રુમશબ્દાર્થને જાણનારાનું મૃતક જ્ઞશરીરદ્રવ્યદ્રુમ. દ્રુમશબ્દાર્થને ભવિષ્યમાં જાણનાર બાળક ભવ્યશ૨ી૨દ્રવ્યદ્રુમ. હવે ઉભયવ્યતિરિક્ત ગ્રન્થકાર જ તે બતાવશે.)
त
位
शा આ ત્રણેય પ્રકારના જીવ ભવિષ્યમાં થનારા ભાવદ્રુમનું F હોવાથી દ્રવ્યક્રમ કહેવાય.
* * *
તે આ પ્રમાણે, એકભવિક, બદ્ઘાયુષ્ક અને અભિમુખનામગોત્ર.
તેમાં એકભવિક એટલેં જે એક ભવ પછી તરત જ ક્રમમાં ઉત્પન્ન થવાનો હોય તે. બદ્ઘાયુષ્પક એટલે જેના વડે દ્રુમભવનાં નામકર્મ અને ગોત્રકર્મ બંધાયેલ હોય તે. ન અભિમુખનામગોત્ર એટલે જેના વડે તે નામગોત્રકર્મ ઉદીકરણવલિકામાં નાંખી દેવાયા ન | હોય તે.
न
સાચાદુમનું કારણ ના
स
=
य
ना (દા.ત. જે મનુષ્ય આ ભવમાં મરીને પછીના જ ભવમાં વૃક્ષ તરીકે ઉત્પન્ન થવાનો હોય તે મનુષ્ય આ ભવમાં મનુષ્ય તરીકે જન્મ્યો ત્યારથી જ એકભવિક દ્રવ્યદ્રુમ કહેવાય. એ પછી આ મનુષ્યભવમાં ૪૦-૫૦ વર્ષ પસાર થયા બાદ જયારે વૃક્ષભવ સંબંધી આયુષ્ય-નામ-ગોત્રાદિ કર્મો બાંધી લે ત્યારે તે બદ્ધાયુ દ્રવ્યદ્રુમ પણ કહેવાય. અને જ્યારે આ મનુષ્યભવમાં અંતે મરવાનો સમય નજીક આવે. આ ભવની છેલ્લી એક આવલિકા જ બાકી હોય, અને એ આવલિકામાં વૃક્ષભવમાં ઉદયમાં આવનારા કર્મો આવીને ગોઠવાઈ ગયા હોય, ઉદયમાં આવવાની રાહ જ જોતા હોય... ત્યારે અભિમુખનામગોત્ર દ્રવ્યદ્રુમ પણ કહેવાય...)
५७
न
1 G 1,
य