________________
અમ દશવૈકાલિકસૂર ભાગ-૧ જિ . અધ્ય. ૧ નિયુક્તિ - ૩૧ થી ૩૩ ; " प्रकाशयन्त्युज्ज्वलं वा कुर्वन्तीति गाथार्थः ॥ છે . હવે અક્ષીણ શબ્દ કહેવાય છે. તે ભાવ અક્ષીણ આ શાસ્ત્ર જ છે. કેમકે શિષ્યને છે
આપવા છતાં પણ આ ક્ષય પામતો નથી. - આ જ વાત કહે છે કે જેમ એકદીપમાંથી ૧૦૦ દીપ પ્રગટે અને તે દીપ દીપે. એમ છે | આચાર્ય પણ દીપતુલ્ય છે. તેઓ સ્વયં વિમલમતિ વગેરેનાં ઉપયોગથી યુક્ત હોવાથી દીપે | છે અને વિનેયને શિષ્યને પ્રકાશિત કરે છે અથવા ઉજ્જવલ કરે છે.
इदानीमायः - स च भावत इदमेव, यत आह-'ज्ञानस्य' मत्यादेः 'दर्शनस्य' मो ત્રીપમઃ ‘ચરી ૨' સામયિઃ ‘વેન' હેતુમૂન ‘ગામો મવતિ' | प्राप्तिर्भवति स भवति भावायः, आयो लाभ इति निर्दिष्टः, अध्ययनेन च हेतुभूतेन स्त ज्ञानाद्यागमो भवतीति गाथार्थः ॥
હવે મારે કહેવાય છે. તે સાથે ભાવથી આ અધ્યયન જ છે. કેમકે જેના વડે | 1 મત્યાદિની જ્ઞાનની, ઔપશમિકાદિ સમ્યગ્દર્શનની અને સામાયિકાદિ ચારિત્રની પ્રાપ્તિ તે ન થાય છે. તે ભાવભય થાય છે. આય એટલે લાભ કહેવાયેલો છે. આશય એ છે કે |િ હિતુભૂત એવા આ અધ્યયનશી જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય છે. તેથી ભાવઆય આ અધ્યયન જ છે.
[N
વE
F
=
=
। अधुना क्षपणा, साऽपि भावत इदमेवेति, आह च -'अष्टविधम्' अष्टप्रकारं ज न कर्मरजः, तत्र जीवगुण्डनपरत्वात्कर्मैव रजः कर्मरजः 'पुराणं' प्रागुपात्तं 'यत्' न | शा यस्मात्क्षपयति 'योगैः' अन्तःकरणादिभिरध्ययनं कुर्वन् तस्मादिदमेव कारणे शा स कार्योपचारात् क्षपणेति । तथा चाह-इदं भावाध्ययनं 'नेतव्यं' योजनीयम् 'आनुपूर्व्या' स परिपाट्या अध्ययनाक्षीणादिष्विति गाथार्थः ॥ - હવે ક્ષપણા, તે પણ ભાવથી આ અધ્યયન જ છે. એજ વાત ગાથામાં કહે છે કે |આઠ પ્રકારની જે કર્મરૂપી રજ પૂર્વે ભેગી કરાયેલી છે, તેને જે કારણથી મન-વચન-કાયા
વડે આનાં અધ્યયનને કરતો જીવ ખપાવી દે છે તે કારણથી આ અધ્યયનરૂપી કારણમાં જ R, Hપણા રૂપી કાર્યનો ઉપચાર કરીને અધ્યયન પોતે જ ક્ષપણા કહેવાય.
કર્મ એ જીવને ગુંડી નાંખનાર = જીવને વ્યાપ્ત કરી દેનાર હોવાથી રજ કહેવાય છે. જે છે. આ જ વાત કહે છે કે આ ભાવ-અધ્યયન ક્રમશઃ અધ્યયન-અક્ષીણ-આય-ક્ષપણામાં
=