________________
त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
छे... खेम दर्शावी शाय.)
साम्प्रतं भावाध्ययनादिशब्दार्थं प्रतिपादयन्नाह
अज्झप्पस्साणयणं कम्माणं अवचओ उवचिआणं । अणुवचओ अ नवाणं तम्हा अज्झयणमिच्छंति ॥ २९ ॥
अहिगम्मंति व अत्था इमेण अहिगं च नयणमिच्छंति । अहिंगं च साहु गच्छइ तम्हा न अज्झयणमिच्छंति ||३०||
न
मो
जह दीवा दीवसयं पइप्पई सो अ दिप्पई दीवो । दीवसमा आयरिया दिप्पंति परं च मो ऽ दीवंति ॥३१॥
S
स्त
नाणस्स दंसणस्सऽवि चरणस्स य जेण आगमो होई । सो होई भावआओ आओ लाहो. स्तु त्ति निद्दिट्ठो ॥३२॥
मध्य १ नियुक्ति - २८ थी 33
***
अट्ठविहं कम्मरयं पोराणं जं खवेइ जोगेहिं । एयं भावज्झयणं नेअव्वं आणुपुव्वीए ||३३|| હવે ભાવઅધ્યયનાદિ શબ્દોનાં અર્થને દેખાડતાં કહે છે. (નામ-સ્થાપનાધ્યયનાદિ અહીં દેખાડતાં નથી.)
નિર્યુક્તિ-૨૯ ગાથાર્થ : અધ્યાત્મનું આનયન, ઉપચિત કર્મોનો અપચય અને નવા કર્મોનો અનુપચય. તે કારણથી તેને અધ્યયન તરીકે ઈચ્છે છે.
जि
जि
નિર્યુક્તિ-૩૦ ગાથાર્થ : આના વડે અર્થો જણાય છે, અધિકનયનને ઈચ્છે છે. સાધુ 7 અધિક જાય છે, તેથી તેને અધ્યયન તરીકે ઈચ્છે છે.
न
शा
નિર્યુક્તિ-૩૧ ગાથાર્થ : જેમ એક દીપમાંથી સો દીપ પ્રગટે અને તે દીપ (સ્વયં) જ્ઞા - દીપે. દીપસમ આચાર્ય સ્વયં દીપે અને બીજાને દીપાવે.
म
त
ना
નિર્યુક્તિ-૩૨ ગાથાર્થ : જેના વડે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો આગમ થાય તે य भाव-खाय छे खाय खेटले साल खेम उवाय छे.
य
નિયુક્તિ-૩૩ ગાથાર્થ : જે કારણથી યોગો વડે આઠ પ્રકારના જુનાકર્મને ખપાવે છે. તે ક્રમશઃ ભાવાધ્યયન જાણવું
व्याख्या-आसां गमनिका -इह प्राकृतशैल्या छान्दसत्त्वाच्च अज्झप्पस्साणयणं * पकारस ( स्स) कारआकारणकारलोपे अज्झयणं ति भण्णइ, तच्च संस्कृतेऽध्ययनम्, भावार्थस्त्वयं-अधि आत्मनि वर्तत इति निरुक्तादध्यात्मं चेतः तस्यानयनम्
૬૨
H