________________
હત દશવૈકાલિકસૂર ભાગ-૧ હજી હા અધ્ય. ૧ નિયુક્તિ - ૧૬ થી ૧૮ મેં વર્ણન ક્યાંથી હોય ? અને તો પછી એ પૂર્વમાંથી એષણા નિબૂઢ કરાયેલી બને જ શી (6
રીતે ?
*
-
૫
| ઉત્તર ઃ એષણા વળી એ પૂર્વમાં આ સંબંધથી રહેલી છે કે “આધાકર્મને વાપરનારો | - સાધુ જ્ઞાનાવરણીયાદિ કર્મપ્રકૃતિઓને બાંધે છે.” કહ્યું છે કે આધાકર્મ વાપરનારો શ્રમણ | આઠ કર્મપ્રકૃતિઓને બાંધે છે. વગેરે.. એટલે કર્મબંધનાં નિદાન તરીકે તે પૂર્વમાં | આધાકર્માદિનું વર્ણન આવે, એટલે એમાંથી પિંડેષણા નામનું પાંચમું અધ્યયન નિર્મૂઢ | કરાયેલું થાય.
અથવા તો શુદ્ધપિંડનો ઉપભોગકરનાર સાધુ શુભપ્રકૃતિઓને બાંધે.... એ રીતે પણ ના એ એષણાઓ તે પૂર્વમાં પડે છે... અહીં વિસ્તારવડે સર્યું. મૂળ વાત પર આવીએ. ! સત્યપ્રવાદપૂર્વમાંથી વાક્યશુદ્ધિ નામનું સાતમું અધ્યયન નિબૂઢ થયેલ છે. તેમાં તું સત્યપ્રવાદ એટલે જેમાં જનપદ સત્ય વગેરેનું પ્રવદન = વિસ્તારથી = સારી રીતે કથન છે, તે પૂર્વ. વાક્યશુદ્ધિ એટલે સાતમું અધ્યયન. બાકીનાં પહેલા-બીજાવગેરે અધ્યયનો નવમા પ્રત્યાખ્યાનપૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ધત છે. | કયા અધ્યયનો શેમાંથી નીકળ્યા ? એ વિષયમાં બીજો પણ મત છે. આદેશ એટલે ષ બીજી વિધિ-બીજો અભિપ્રાય. તે એ કે આચાર્યના સર્વસ્વભૂત જે આચારાંગ-સૂયગડાંગાદિ | દ્વાદશ અંગો છે, તેમાંથી આ દશકાલિક નીકળે છે. અને શય્યભવસૂરિ વડે નિબૂઢ કરાયેલ છે. ગાથામાં રહેલો વિવાર = વિન શબ્દ પૂર્વની જેમ પરોક્ષાપ્તાગમવાદ સંસૂચક સમજવો.
આ શા માટે નિબૂઢ કરાયેલ છે? તે કહે છે કે જેનું સ્વરૂપ પૂર્વે કહી ગયા છીએ. તે મનકના ઉપર અનુગ્રહ કરવા માટે આ કરાયેલ છે.
આ રીતે યતઃ એ દ્વારા વ્યાખ્યાન કરાયું. R. અથુના વાવસ્તીત્યંતતિપાદ્યતે –
. दुमपुफियाइया खलु दस अज्झयणा सभिक्खुयं जाव । अहिगारेवि य एत्तो वोच्छं પત્તેયમેળે ૨૧ તારં II * હવે યાત્તિ દ્વારા વ્યાખ્યાન કરાય છે.
નિર્યુક્તિ ઃ ૧૯ ગાથાર્થ : ધ્રુમપુષ્પિકાથી માંડીને ભિક્ષુક સુધીના દશ અધ્યયનો છે. | * હવે દરેકે દરેકમાં (અર્થ) અધિકારને પણ કહીશું.
કા?
5
પ
Fr
વ
E
ન
E
F
ષ
=