________________
HEREशयातिसूका भाग-१
मध्य. १ नियुजित - १७ थी १८ નિયુક્તિ-૧૭ ગાથાર્થ : સત્યપ્રવાદ પૂર્વમાંથી વાક્યશુદ્ધિ નિર્મૂઢ છે. બાકીના પS અધ્યયનો નવમા પૂર્વની ત્રીજી વસ્તુમાંથી નિર્મૂઢ છે.
નિર્યુક્તિ-૧૮ ગાથાર્થ બીજો પણ આદેશ = મત છે કે દ્વાદશાંગીરૂપ ગણિપિટકમાંથી 11 મનકનાં અનુગ્રહને માટે આ શાસ્ત્ર નિર્મૂઢ થયેલું છે.
व्याख्या-इहात्मप्रवादपूर्वं यत्रात्मनः संसारिमुक्ताद्यनेकभेदभिन्नस्य प्रवदनमिति, तस्मानियूँढा भवति धर्मप्रज्ञप्तिः, षड्जीवनिका इत्यर्थः, तथा कर्मप्रवादपूर्वात्, किम् ?| पिण्डस्य तु एषणा त्रिविधा, नियूं ढेति वर्त्तते , कर्मप्रवादपूर्वं नाम-यत्र मो | ज्ञानावरणीयादिकर्मणो निदानादिप्रवदनमिति तस्मात्, किम् ?-पिण्डस्यैषणा त्रिविधा- गवेषणाग्रहणैषणाग्रासैषणाभेदभिन्ना नियूंढा, सा पुनस्तत्रामुना सम्बन्धेन पतति--
आधाकर्मोपभोक्ता ज्ञानावरणीयादिकर्मप्रकृतीर्बध्नाति, उक्तं च-'आहाकम्मं णं भुंजमाणे समणे अट्ठकम्मपगडीओ बंधइ' इत्यादि, शुद्धपिण्डोपभोक्ता वा शुभा | बनातीत्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः, सत्यप्रवादपूर्वान्नियूंढा भवति वाक्यशुद्धिस्तु, तत्र | | सत्यप्रवादं नाम-यत्र जनपदसत्यादेः प्रवदनमिति, वाक्यशुद्धिर्नाम सप्तममध्ययनम्, 'अवशेषाणि' प्रथमद्वितीयादीनि नियूढानि नवमस्यैव प्रत्याख्यानपूर्वस्य तृतीयवस्तुन इति । द्वितीयोऽपि चादेशः 'आदेशो' विध्यन्तरं 'गणिपिटकाद्' आचार्यसर्वस्वाद् 'द्वादशाङ्गाद्' आचारादिलक्षणात् 'इदं' दशकालिकं, किलेति पूर्ववत्, नियूँढमिति च, .. " किमर्थम् ?-'मनकस्य' उक्तस्वरूपस्य अनुग्रहार्थमिति गाथात्रयार्थः ॥ एवं यत इति | व्याख्यातम्,
ટીકાર્થઃ અહીં આત્મપ્રવાદપૂર્વ એટલે જેમાં સંસારી-મુક્ત વગેરે અનેક ભેદો વડે જુદા - જુદા પ્રકારના આત્માનું પ્રવદન = વિસ્તારથી કથન કરવામાં આવે છે. તેમાંથી " ધર્મપ્રજ્ઞાપ્તિ એટલે કે પજીવનિકા નામનું ચોથું અધ્યયન નિબૂઢ કરાયેલ છે. તથા", કર્મપ્રવાદપૂર્વમાંથી પિંડની ત્રણ પ્રકારની એષણા નિબૂઢ કરાયેલી છે. ગાથામાં ૧
ઉત્તરાર્ધમાં નિબૂઢ શબ્દ નથી. પણ પૂર્વાર્ધમાં રહેલો નિબૂઢ શબ્દ અહીં પણ જોડી દેવો. * આશય એ છે કે કર્મપ્રવાદ પૂર્વ એટલે જેમાં જ્ઞાનાવરણીયાદિ કર્મનું કારણ વગેરે * ને શું છે તેનું વિસ્તારથી વર્ણન હોય તે કર્મપ્રવાદપૂર્વ તેમાંથી પિંડની ગવેષણા-ગ્રહમૈષણા
અને ગ્રામૈષણારૂપી ત્રણ ભેદથી ત્રણ પ્રકારની એષણા નિબૂઢ કરાયેલી છે. એ પ્રશ્ન કર્મપ્રવાદપૂર્વમાં જો કર્મનું જ વર્ણન હોય તો ત્યાં વળી આ ત્રણ એષણાનું છે