________________
-
હુ લ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ કહુ અલય. ૧ નિયુકિત - ૮ , શાલિઓ શાન્તિઃ એ પ્રમાણે કહેવાય છે. લોકમાં એવા પ્રકારનાં પ્રયોગ દેખાતા હોવાથી
આ વાત માનવી પડે. (જનનો સમૂહ નનતા એકવચનથી ઓળખાય છે. ધાન્યોનો સમૂહ ) | રાશિઃ એકવચનથી ઓળખાય. રાંધેલા ચોખાનો સમૂહ મો એકવચનથી ઓળખાય.
હજારો-લાખો દૂધના ટીપાંઓનો સમૂહ સુઈ એકવચનથી ઓળખાય. આ બધું જ સંગ્રહ-I | એકક છે.) T આ સંગ્રહ એ આદિષ્ટ અને અનાદિષ્ટ ભેદથી બે પ્રકારે છે. તેમાં અનાદિષ્ટ | (વિશેષનામ વિનાનો) દા.ત. શાત્મિક અને માવિષ્ટ (વિશેષનામોલ્લેખવાળો) દા.ત. || વર્તમશાનિ. આ રીતે આદિષ્ટ અને અનાદિષ્ટ ભેદો આગળના દ્વારોમાં પણ જ્યાં જે |
રીતે સંગત થાય ત્યાં તે રીતે જોડી દેવા. આ પર્યાય એકક એટલે એક પર્યાય. પર્યાય કહો, વિશેષ કહો કે ધર્મ કહો એ બધા FS
અનર્થાન્તર, અર્થાન્તર વિનાના, એકજ અર્થવાળા = સમાનાર્થી છે. હવે અનાદિષ્ટપર્યાય વર્ણાદિ છે. અને આદિષ્ટપર્યાય કૃષ્ણાદિ છે. તે બીજા લોકો આખાય શ્રુતસ્કંધરૂપી વસ્તુની અપેક્ષાએ આ પ્રમાણે કહે છે કે તે શ્રી “અનાદિષ્ટપર્યાય શ્રુતસ્કંધ અને આદિષ્ટપર્યાય દશકાલિક નામનો છે.” બીજા કોઈક વળી ન | “અનાદિષ્ટપર્યાય દશકાલિકનામનો અને આદિષ્ટપર્યાય તો દશકાલિકનાં
અધ્યયનવિશેષરૂપ દ્રુમપુષ્યિકાદિ છે” એમ કહે છે. ત્તિ આ મત બહુ સારો નથી. કેમકે રાત્રિ એ નામથી જ આદેશની-વિશેષની નિ
સિદ્ધિ થઈ જવાથી તે અનાદિષ્ટપર્યાય ન કહેવાય. ( (૧) ગ્રન્થકારે અનાદિષ્ટપર્યાયાદિ 1 ન તરીકે વર્ણ-કૃષ્ણવર્ણાદિ લીધા. (૨) અન્યમત નં.૧ દશકાલિક નામ આદિષ્ટ ગણે છે. (૩) અન્યમત નં.૨ દશકાલિક નામ અનાદિષ્ટ ગણે છે. વૃત્તિકારશ્રી અન્યમત નં.૨ ને, વધુ સારો નથી માનતા. અર્થાત્ અન્યમત નં.૧ને જ વધુ સારો ગણે છે. પોતે તો | વર્ણાદિને જ પર્યાય તરીકે લીધા હોવાથી આ બે મતથી બહાર જ છે.)
ભાવ-એકક એટલે એક ભાવ. હવે અનાદિષ્ટભાવ એટલે ભાવ અને આદિષ્ટભાવ | એટલે ઔદયિક વગેરે. * આ હમણાં કહેલા સાત એકક છે. આ દશવૈ.માં જે કારણથી અધ્યયનવિશેષરૂપ * " દશપર્યાયો સંગ્રહ-એકકવડે સંગ્રહ કરાયેલા છે, તે કારણથી સંગ્રહ-એકકવડે અધિકાર છે. *
(દશકાલિક એ દશ-અધ્યયનના સમૂહરૂપ છે, અને એ સમૂહને રવિનિ આમ જ - એકવચનાન્ત શબ્દથી લીધો છે. એટલે અહીં સંગ્રહ-એકક નો ઉપયોગ થયો છે.) * S
H.