________________
હમ દશવૈકાલિકસૂર ભાગ-૧ હજી હા અધ્ય. ૧ નિર્યુકિત - ૮ ) શિવ સંસ્કૃત થાય. એમાં વધારાના વા નો કોઈ વિશેષઅર્થ નથી લેવાનો.) તેમાં હતું. નામએકક એટલે એક એ પ્રમાણે નામ. સ્થાપનાએકક એટલે એક એ પ્રમાણે સ્થાપના. ( દ્રવ્ય એકક ત્રણ પ્રકારે છે. સચિત્તાદિ. તેમાં સચિત્ત એક એટલે એક પુરુષરૂપી દ્રવ્ય. . " અચિત એક એટલે એક રૂપિયારૂપી દ્રવ્ય. મિશ્રએક એટલે તે જ કડા વિગેરેથી વિભૂષિત | પુરુષદ્રવ્ય.
માતૃકાપદ-એકક એટલે એક માતૃકાપદ, તે આ પ્રમાણે ૩પ્પને વો વગેરે. (પ્રશ્ન : આ પદોને માતૃકાપદ કેમ કહેવાય છે ?)
ઉત્તર : આ પ્રવચનમાં = શાસનમાં દૃષ્ટિવાદ નામના ૧૨માં અંગમાં તમામે તમામ માં નિયવાદોના બીજભૂત એવા ત્રણ માતૃકાપદો છે. તે આ પ્રમાણે ૩પડું વા વિનામે વા' - ઘૂવે વા (પ્રભુ પહેલાં આ ત્રિપદી ગણધરોને આપે, એના આધારે ગણધરો દ્વાદશાંગી |
રચે. એટલે આ ત્રણ પદો આખીય દ્વાદશાંગીના જનેતા હોવાથી તેને માતૃકાપદ કહી શિકાય. તેમાંથી કોઈપણ એકપદ માતૃકાપદ એકક કહેવાય.) અથવા તો ગ, મા, રૂ, .. તે વગેરે અક્ષરો એ માતૃકાપદ જાણવા કેમકે તમામે તમામ શબ્દ વ્યવહારોમાં આ બારાખડી | જ વ્યાપક છે. શબ્દવ્યવહારોમાં બારાખડીની બહારનો કોઈ શબ્દ-અક્ષર આવતો જ નથી. ખ્રિ એટલે આ બધા માતૃકાપદ કહેવાય. તેમાંથી કોઈપણ એક પદ માતૃકાપદ કહેવાય.
(પ્રશ્ન : તમે માતૃપાનિ એમ બહુવચનનો પ્રયોગ અને વળી નપુંસકલિંગ પ્રયોગ 3 કરો છો. ગાથામાં તો એકવચનાન્ત પ્રયોગ છે, અને પુલ્લિગ છે. માઉથપસંદે, નિ ને એમ - એ એકવચનાન્ત અને પુલ્લિગ શબ્દ જ વાપરેલ છે. તમે કેમ લિંગ 7
અને વચનો બદલી માતૃપાનિ એમ ઉપન્યાસ કર્યો ?) T| ઉત્તર ઃ અહીં ,મા વગેરે પદો અભિધેય, માતૃકાપદથી કહેવા યોગ્ય છે. તે બધા | ના અનેક છે અને બધા પદ રૂપ હોવાથી નપુંસકલિંગ છે. એટલે પ વગેરે પદો બહુ હોવાથી ના છે અને પદ શબ્દ નપુંસકલિંગ હોવાથી અમે માતૃપવાન એ પ્રમાણે બહુવચનાન્ત ર નપુંસકલિંગ પ્રયોગનો ઉપન્યાસ કરેલ છે. કેમકે લિંગ અને વચન અભિધેય પ્રમાણે થાય.
સંગ્રહએકક એટલે “શાન્તિઃ' એ પ્રમાણે .
અહીં આ ભાવાર્થ છે. સંગ્રહ એટલે સમુદાય. તે સમુદાયને પણ આશ્રયીને કે | કે એકવચન ગર્ભિત શબ્દની પ્રવૃત્તિ થતી હોવાથી અહીં શનિઃ એ સંગ્રહ-એકક કહેવાય. * આ જુઓ. એક શાલિ પણ શાન્તિઃ એ પ્રમાણે કહેવાય છે, અને ઘણાં બધા પણ હું
.
૧
S
E
F
બા
૨૯
૨૯
&