________________
*
* *
*
:*
દશવૈકાલિકસૂર ભાગ-૧ જહુ અય. ૧ નિયુક્તિ - ૫ છે છે. ઉત્પન્નકરનારા થાય.
આવા સેંકડો ગુણોથી યુક્ત આચાર્ય જ આગમનાં સારને કહેવાને માટે સુપાત્ર છે. [ કેમકે આ આચાર્ય અનેક ભવ્યજીવોના બોધનું કારણ બને છે.
કહ્યું છે કે ગુણોમાં સારી રીતે સ્થિર રહેવાનું વચન ઘી અને મધુથી સિંચાયેલા અગ્નિ જેવું દૈદિપ્યમાન, સુંદર લાગે. ગુણહીનનું વચન તો તેલ વિનાના દિપકની જેમ ન શોભે.
બીજા ઓવડે પણ કહેવાયું છે કે (૧) વાસણમાં રહેલું દૂધ તેવા પ્રકારની પુષ્ટિ વાછરડાને ન આપે, કે જેવા પ્રકારની પુષ્ટિ હલતા,ચંચળ મસ્તકવાળા, માતાના સ્તનમાંથી IF પીતા વાછરડાને એ દૂધ આપે. (૨) એ દૂધની જેમ જ ખરાબ આચારવાળા રૂ૫ વાસણમાં માં
રહેલું સુંદરવચન રૂપી દૂધ તેવા પ્રકારની પુષ્ટિ ન આપે, જેવા પ્રકારની પુષ્ટિને | ગુણવાનના મુખમાંથી પીવાયેલું સુંદરવચન રૂપી દૂધ આપે. (૩) જેમ ઠંડીમાં પણ યત્નથી , મેળવાયેલો, શ્મશાનમાં રહેલો અગ્નિ વપરાશમાં નથી લેવાતો તેમ ચારિત્રભ્રષ્ટનું હિતકારીવચન પણ ગ્રહણ નથી કરાતું. (૪) ચારિત્રથી રહિત શ્રતવાન હોય તો પણ | સજજનો વડે આશ્રય કરાતો નથી. જેમકે કુલવાનોવડે શીતજલથી ભરેલો ચાંડાલનો કુવો ; ને આશ્રય નથી કરાતો. ___'कस्स'त्ति कस्यानुयोग ? इति वक्तव्यं, तत्र सकलश्रुतंज्ञानस्याप्यनुयोगो भवति,
अमुं पुनः प्रारम्भमाश्रित्य दशकालिकस्येति । अत्राह-ननु 'दसकालियनिज्जुर्ति जि कीत्तइस्सामित्ति' अस्मादेव वचनतः प्रकृतद्वारार्थस्यावगतत्वात् तदुपन्यासोऽनर्थक इति, जि
न, अधिकृतनिक्षेपादिद्वारकलापस्याशेषश्रुतस्कन्धविषयत्वात्, तद्बले नैव च न | शा नियुक्तिकारेणापि तथोपन्यस्तत्वात्, अस्मादेव स्थानादन्यत्राप्यादौ शास्त्राभिधानपूर्वक शा स उपन्यासः क्रियत इति भावना । व्याख्यातं लेशतो नियुक्तिगाथादलं, पश्चार्द्ध स| ना त्वध्ययनाधिकारे यथाऽवसरं व्याख्यास्यामः, यतस्तत्रैवोपक्रमाद्यनुयोगद्वारानुपूर्व्यादित- ना द्भेदसूत्रादिलक्षणतदर्हपर्षदादयश्च वक्तुं शक्यन्ते, नान्यत्र, निर्विषयत्वादित्यलं प्रसङ्गेन ॥
(૭) કસ્ય : કોનો અનુયોગ કરવાનો ? એ કહેવાનું છે. તેમાં તમામે તમામ : શ્રુતજ્ઞાનનો અનુયોગ થઈ શકે છે. પણ આ જે પ્રારંભ કર્યો છે, એને આશ્રયીને તો કે કે દશકાલિકનો અનુયોગ કરવાનો છે. કે પ્રશ્ન પહેલી જ નિર્યુક્તિગાથામાં શાનિયનિષુત્તિ ઉત્તમ એમ કહેલું. છે. હવે એ વચનથી જ આ વી નામના પ્રસ્તુતદ્વારનો અર્થ જણાઈ જ ગયેલો છે કે “કોનો જ
=