________________
દશવૈકાલિકસૂર ભાગ-૧ (હુઅ અધ્ય. ૧ નિયુક્તિ - ૫ - ક છે. અને એકાદ દિન વધારે ઉંઘનારા અને રોજે રોજ વધારે ઉંઘનારા એ બે ય પ્રકારનાં શિષ્યોને પ્રેરણા કરી શકનારા હોય.
(૧૩) મધ્યસ્થ આચાર્ય સંવાદક, સમાધાન કરાવનાર, ઝઘડો મટાડનાર હોય.
(૧૪-૧૫-૧૬) દેશ-કાલ-ભાવજ્ઞાતા આચાર્ય દેશાદિગુણોને જાણીને પ્રતિબંધ, " રાગ વિના વિચરે અને દેશના આપે.
(૧૭) આસગ્નલબ્ધપ્રતિભ આચાર્ય અન્યવાદીઓવડે ખોટાઉત્તરાદિવડે પરેશાન [ કરાયેલા છતાં સામે ઉત્તર આપવા માટે સમર્થ બને. (એકવાદી બીજાવાદીને તોડી પાડવા ન - જે કુતર્ક કરે તેને જાતિ કહે છે. એ બધું નિરૂપણ ન્યાયમાં આવે છે. આચાર્ય આવા Fઆક્રમણો સામે જડબાતોડ જવાબ આપવા સમર્થ હોય.) - (૧૮) જુદા જુદા દેશની જુદી જુદી ભાષાઓના જ્ઞાતા આચાર્ય જુદા જુદા દેશમાં . ઉત્પન્ન થયેલા શિષ્યોને પદાર્થો સમજાવવા સમર્થ બને. (દરેકને પોતપોતાની ભાષામાં
સમજાવે.)
a (૧૯ થી ૨૩) જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારવાળા આચાર્ય શ્રદ્ધયવચનવાળા હોય, dj જ અર્થાતુ બધા એમનાં વચન ઉપર શ્રદ્ધા કરે.
(૨૪-૨૫-૨૬) સૂરાં-અર્થ-ઉભયનાં જ્ઞાતા આચાર્ય સમ્યગુરીતે ઉત્સર્ગ અને | અપવાદનાં પ્રરૂપક હોય. R (૨૭ થી ૩૦) ઉદાહરણ, હેતુ, કારણ, નયમાં નિપુણ આચાર્ય ઉદાહરણાદિવડે નિ 1. જાણવાયોગ્ય પદાર્થોને ઉદાહરણાદિ દર્શાવવા દ્વારા સમ્પકરીતે પ્રરૂપી શકે એ માત્ર 1
આગમની જ પ્રરૂપણા ન કરે. (અર્થાત્ શાસ્ત્રમાં કહ્યું છે એટલે જ સાચું, એમ જ ન કહેતાં તર્કથી પણ સાબિત કરે)
(૩૧) ગ્રાહણાકુશલ, પદાર્થો સમજાવવામાં ચતુર આચાર્ય અનેકપ્રકારે શિષ્યોને Tી પદાર્થો ગ્રહણ કરાવે. R (૩૨) સ્વસમય અને પરસમયનાં જ્ઞાતા આચાર્ય સહેલાઈથી પરમતનું ખંડન કરવા દ્વારા સ્વમતને પ્રરૂપે.
(૩૩) ગંભીર આચાર્ય બીજા પ્રવાદીઓમાં ક્ષોભને ઉત્પન્ન કરે. (૩૪) દીપ્તિમાન્ આચાર્ય બીજા પ્રવાદીઓમાં ક્ષોભને ઉત્પન્ન કરે.
(૩૫) શિવ આચાર્ય મારિ, રોગ વગેરે ઉપદ્રવોનો વિઘાત કરનારા હોય. - (૩૬) સૌમ્ય આચાર્ય પ્રશાન્તદષ્ટિવાળા હોવાથી તમામ લોકોને પ્રીતિ છે