________________
A દશવૈકાલિકસૂર ભાગ-૧ હિ . અધ્ય. ૧ નિયંતિ - ૫ - ક એ શિષ્યો નહિ (ક) ગુરુ અપ્રમાદી, શિષ્યો પ્રમાદી (ડ) બે ય અપ્રમાદી (૨) પહેલા જ
ભાંગામાં અનુયોગની પ્રવૃત્તિ નથી. બીજા અને ત્રીજામાં પણ નથી. અથવા તો થોડી જ છે. ચોથાભાંગામાં પ્રવૃત્તિ છે. આ વિષયમાં ગાયનું દષ્ટાન્ત છે. (૩) ગાય અપ્રસ્તુતા ન હોય, એટલે કે એના આંચળમાં દૂધ આવ્યું ન હોય, અને દોહનારો ગોવાળ પણ દોહવા * માટે ઉદ્યમી ન હોય. તો દૂધનો પ્રસવ કેવી રીતે થાય? ભલે ને તે ગાય ઘણાં દૂધને *
આપનારી હોય. (ઘણું દૂધ આપનારી ગાય પણ જયાં સુધી એના આંચળમાંથી સહેજ | 7 દૂધ ટપકવા ન માંડે... ત્યાં સુધી દૂધ ન આપે...) (૪) બીજામાં પણ, અપ્રસ્તુતા ગાય ન ન અને ગોવાળ દોહવામાં ઉદ્યમી એ ભાંગામાં પણ દૂધ નથી. અથવા તો થોડુંક દૂધ હોય. નો ત્રિીજામાં પણ, પ્રસ્તુતાગાય અને ગોવાળ દોહવામાં અનુદ્યમી એ ભાંગામાં દૂધ ન હોય ! = અથવા થોડુંક દૂધ હોય. ચોથામાં, પ્રસ્તુતાગાય અને ગોવાળ દોહવામાટે ઉદ્યમી એ
ભાંગામાં દૂધ થાય. આચાર્ય અને શિષ્યમાં આ ઉપમા છે. (૫) ગુરુ ગાય જેવા છે. સાધુઓ દોહનારા ગોવાળ જેવા છે. દૂધ એટલે અર્થ, અનુયોગની પ્રવૃત્તિ. તેમાં પહેલા અને બીજા ભાંગામાં દૂધ નથી. (૬) અથવા (બીજાભાંગામાં) ઉદ્યમી જોગવાળા શિષ્યો અનુયોગ આપવા નહિ ઈચ્છતા એવા પણ ગુરુને કંઈક પ્રવૃત્તિ (અનુયોગ આપવાની) I' કરાવડાવે (જોગમાં સૂત્રાદિનો અભ્યાસ કરવાનો હોય એટલે તે શિષ્યો ગુરુને વિનંતિ કરી કરીને પણ કંઈક પ્રવૃત્તિ કરાવે.) ત્રીજાભાંગામાં ગુરુ શિષ્યોને સારણા કરે. સ્વાધ્યાય માટે વારંવાર પ્રેરણાદિ કરે અથવા તો શિષ્યો પણ પ્રમાદી હોવા છતાં ગુણવાન હોવાથી | ગુરુની આમન્યા જાળવે ત્યાં કંઈક પણ અનુયોગ પ્રવૃત્તિ થાય. (શિષ્યોમાં પ્રમાદ હોવાથી નિ ન સંપૂર્ણપ્રવૃત્તિ તો ન જ થાય.) (૭) જ્યાં ગુરુ અપ્રમાદી હોય શિષ્યો પણ વિનયનાં
સ્વીકારવાળા હોય અર્થાત્ વિનયી હોય, ત્યાં અનુયોગની પ્રવૃત્તિ પુષ્કળ થાય. જેમ છેલ્લા ઘા - ભાંગામાં દૂધની પ્રવૃત્તિ થાય.
'केण'त्ति केनानुयोगः कर्त्तव्य इति वक्तव्यं, तत्र य इत्थंभूत आचार्यस्तेन कर्त्तव्यः, तद्यथा-'देसकुलजाइरूवी संघयणघिइजुओ अणासंसी । अविकत्थणो अमाई य थिरपरिवाडी गहियवक्को ॥१॥ जियपरिसो जियनिद्दो मज्झत्थो देसकालभावन्नू ।
आसन्नलद्धपइभो णाणाविहदेसभासन्नू ॥२॥ पंचविहे आयारे जुत्तो * * सुत्तत्थतदुभयविहिण्णू । आहरणहेउकारणणयनिउणो गाहणाकुसलो ॥३॥ * ससमयपरसमयविऊ गंभीरो दित्तिमं सिवो सोमो । गुणसयकलिओ जुग्गो पवयणसारं * परिकहेउं ॥४॥" आसामर्थः कल्पादवसेयः, प्राथमिकदशकालिकव्याख्याने तु लेशत ।
| Fr
E
F