________________
It
આ દશવૈકાલિકસૂગ ભાગ-૧ (સુવા સુસ અય. ૧ નિયુક્તિ - ૩ ૨) ભાવમંગલ તરીકે લેવાય છે. હવે એ શ્રુતજ્ઞાનના જ ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા પ્રવર્તે છે. આS. (ા કહ્યું છે કે શ્રુતજ્ઞાનના ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગ પ્રવર્તે છે. (ગુરુ શિષ્યને * દશવૈ.નું પ્રથમ અધ્યયન આપે તો એ પ્રથમ અધ્યયનનો ઉદ્દેશો થયો. એ પછી શિષ્ય એને * | કંઠસ્થ કરી ગુરુને સંભળાવે એટલે ગુરુ એને કહે કે “હવે આને સ્થિર-પરિચિત કર. તારા * નામની જેમ આત્મસાત્ છે, એમ આ અધ્યયનને આત્મસાત્ કર.” આ શ્રુતજ્ઞાનનો *
સમુદેશ કહેવાય. અને જયારે શિષ્ય એને અત્યંત સ્થિરપરિચિત કરી દે, એટલે પછી ગુરુ ને એને રજા આપે કે “હવે આ સૂત્ર બીજાઓને આપવાની પણ તને સંમતિ છે” આ અનુજ્ઞા | ન કહેવાય. પછી ગુરુ એને એ સૂત્રનો અર્થ વિસ્તારથી વિધિપૂર્વક કહે એનું નામ અનુયોગ. | કે હવે મતિજ્ઞાનાદિમાં આવું તો કંઈ હોતું નથી કે ગુરુ શિષ્યને પહેલાં મતિજ્ઞાનાદિ :
આપે. પછી શિષ્ય મતિજ્ઞાનાદિ તૈયાર કરી લે એટલે ગુરુ એની પાસે એ પાકા કરાવે... તું પછી એ મત્યાદિ બીજાને આપવાની અનુજ્ઞા આપે. અને પછી એના ઉપર વ્યાખ્યાન કરે... આ બધું એ ચારજ્ઞાનોમાં નથી. એટલે એ તો સ્પષ્ટ જ છે કે શ્રુતજ્ઞાનનાં જ ઉદ્દેશાદિ થાય, શેષ ચારજ્ઞાનનાં નહિ.)
હવે એમાં શરુઆતમાં જ ઉદિષ્ટ, સમુદિષ્ટ અને અનુજ્ઞાત બની ચૂકેલા એવા તે ના | શ્રુતનો પછી અનુયોગ થાય, આ કારણસર નિર્યુક્તિકારવડે ગાથામાં કહેવાયું કે “શ્રુતજ્ઞાનમાં અનુયોગવડે અધિકાર છે.” | (આખો ક્રમ આ પ્રમાણે છે કે નામાદિ ચાર મંગલ છે, એમાં ભાવમંગલ તરીકે , " શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાનના ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા થઈ જાય પછી એનો અનુયોગ ન | થાય. આમ અનુયોગ શ્રુતજ્ઞાનનો જ થાય. માટે નિર્યુક્તિકારે કહ્યું કે શ્રુતજ્ઞાનમાં જ 1 અનુયોગવડે અધિકાર છે. અર્થાત્ શ્રુતજ્ઞાનનો જ અનુયોગ કરવાનો હોય છે.)
તે અનુયોગ ચાર પ્રકારે છે. પ્રશ્ન : કેવી રીતે ?
ઉત્તર : આ પ્રમાણે (૧) ચરણ કરણાનુયોગ એમાં જે આચરાય તે ચરણ. વ્રતાદિ વ એ ચરણ છે. કહ્યું છે કે “પાંચવ્રત, ૧૦ શ્રમણધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવચ્ચ, ૯| બ્રહ્મગુપ્તિ, ૩ જ્ઞાનાદિ, ૧૨ તપ, ૪ ક્રોધનિગ્રહાદિ આ ચરણ છે.” કે જે કરાય તે કરણ. પિંડવિશુદ્ધિ વગેરે કરણ છે. કહ્યું છે કે પિંડવિશુદ્ધિ, (અશનાદિ છે.
૪ની શુદ્ધિ). પાંચ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પ્રતિમા, ૫ ઈંદ્રિયનિરોદ, ૨૫ | છે. પ્રતિલેખન, ૩ ગુપ્તિ, ૪ અભિગ્ર. આ કરણ છે.
S
E
F