________________
જે
મ
આ દશવૈકાલિકસૂર ભાગ-૧
અય. ૧ નિયુક્તિ - ૩ द्रव्यानुयोगश्च । तत्र कालिकश्रुतं चरणकरणानुयोगः, ऋषिभाषितान्युत्तराध्ययनादीनि ( धर्मकथानुयोगः, सूर्यप्रज्ञत्यादीनि गणितानुयोगः, दृष्टिवादस्तु द्रव्यानुयोग इति, उक्तं च'कालियसुअंच इसिभासियाइ तइया य सूरपन्नत्ती । सव्वो य दिट्ठिवाओ चउत्थओ होइ। : જુમોrt ” રૂતિ થાર્થ: ૬ વાર્થતોડનુયોનો દિથ-*પૃથવસ્વાનુયોઃ |
पृथक्त्वानुयोगश्च, तत्रापृथक्त्वानुयोगो यत्रैकस्मिन्नेव सूत्रे सर्व एव चरणादयः प्ररूप्यन्ते, अनन्तगमपर्यायत्वात्सूत्रस्य, पृथक्त्वानुयोगश्च यत्र क्वचित्सूत्रे | चरणकरणमेव क्वचित्पुनधर्मकथैवेत्यादि, अनयोश्च वक्तव्यता 'जावंत अज्जवइरा अपुहुत्तं कालियाणुओगस्स । तेणारेण पुहुत्तं कालियसुय दिट्ठिवाए य ॥१॥"| इत्यादेन्थादावश्यकविशेषविवरणाच्चावसेयेति ॥
ટીકાર્થઃ શ્રત ચં તત્ જ્ઞાનં ર એ પ્રમાણે કર્મધારય સમાસ કરવો. એ શ્રુતજ્ઞાનમાં અનુયોગ વડે અધિકૃત છે. એટલે કે શ્રુતજ્ઞાનમાં અનુયોગવડે અધિકાર છે. એટલે કે અનુયોગ-વ્યાખ્યાન શ્રુતજ્ઞાનનું કરવાનું છે, અન્યજ્ઞાનોનું નહિ. . અહીં આ ભાવના છે, ભાવમંગલના અધિકારમાં શ્રુતજ્ઞાનવડે અધિકાર છે. કહ્યું : | છે કે અહીં શ્રુતજ્ઞાન વડે અધિકાર છે. કેમકે શ્રુતવડે બાકીના ચારજ્ઞાનોનો અને પોતાનો | | પણ અનુયોગ થાય છે. પ્રદીપનું દૃષ્ટાન્ત છે. (જેમ પ્રદીપ પ્રગટેલો હોય તો એ પોતાને
પણ પ્રકાશે અને પોતાની આજુબાજુ પડેલા ઘટાદિ પદાર્થોને પણ પ્રકાશે એમ દ્વાદશાંગી નિ વગેરે શ્રુતજ્ઞાન છે. દ્વાદશાંગી પોતે પોતાનો બોધ કરાવે જ છે. જેમ જેમ દ્વાદશાંગી નિ
વાંચો, તેમ તેમ એનો બોધ થાય. આમ એ સ્વપ્રકાશક છે જ એટલે પ્રદીપ જેવી છે તે શા હવે મતિ-અવધિ, મન:પર્યવ-કેવલ આ ચારજ્ઞાનોનું સ્વરૂપ પણ શાસ્ત્રો દ્વારા જણા F, આપણે જાણી શકીએ છીએ. એટલે શ્રુતજ્ઞાન એ ચારેયનો પણ પ્રકાશક છે. આમ પાંચેય | ના જ્ઞાનોમાં શ્રુતજ્ઞાન દ્વારા જ આપણે જાણી શકીએ છીએ. એટલે શ્રુતજ્ઞાન એ ચારેયનો ના પણ પ્રકાશક છે. આમ પાંચેય જ્ઞાનોમાં શ્રુતજ્ઞાન સ્વપ્રકાશક હોવાથી એ ચઢીયાતું છે. એટલે ભાગમંગલ તરીકે શ્રુતજ્ઞાન લેવાય છે.
દ્વાદશાંગીરૂપ શ્રતનો આચાર્યવડે કરાતી વ્યાખ્યાનાદિરૂપ અનુયોગ પણ શ્રુત જ છે. કેમ છે એટલે એમ કહી શકાય કે દ્વાદશાંગીરૂપ શ્રુતનો અનુયોગ શ્રુતવડે થાય છે. એટલે કે આ [ શ્રુતવડે શ્રુતનો અનુયોગ થાય છે. એમ બાકીના ચારજ્ઞાનોનો અનુયોગ પણ શ્રુતવડે થાય છે " છે. એટલે એમ કહેવાય કે શ્રુતવડે બાકીનાનો પણ અનુયોગ થાય છે.) SS આમ નામાદિ ચાર મંગલમાં જયારે ભાવમંગલની વિચારણા આવે, ત્યારે શ્રુતજ્ઞાન