________________
આ બ દશવૈકાલિકસૂર ભાગ-૧
શ અધ્ય. ૧ નિર્યુતિ - ૧૩૮ Dો નિર્દેશઃ પ્રતિતિ, ૩: પ્રથમવયવ,
ટીકાર્થઃ (૧) પ્રતિજ્ઞા થઈ: મફતમુર્ણ આ પૂર્વની જેમ સમજવું. આ પ્રતિજ્ઞા કે |
પ્રશ્ન : આ પ્રતિજ્ઞા શું છે?
ઉત્તર ઃ આપ્તવચનનો નિર્દેશ એ પ્રતિજ્ઞા ! તેમાં આત એટલે જે ઠગનાર ન હોય | તે તે. અપ્રતારક તમામ રાગાદિનાં ક્ષયથી બને. કહ્યું છે કે આગમ એટલે આપ્તવચન. | | વિદ્વાનો દોષનાં ક્ષય દ્વારા આતને માને છે. (અર્થાત જેના દોષો ક્ષય પામ્યા હોય તેને જે Lઆત માને છે.) વીતરાગ ખોટું વાક્ય ન બોલે. કેમકે ખોટા વાક્યના હેતુઓનો = રાગ, | દ્વિષ, અજ્ઞાનનો તેઓમાં અસંભવ છે. - આ આપ્તનું જે વચન, તેનો નિર્દેશ એ પ્રતિજ્ઞા કહેવાય.
પ્રશ્ન : તમે હમણાં તો કહ્યું કે આતનું વચન આગમ કહેવાય. તો પછી આ | આતવચનનિર્દેશ આગમ જ કહેવાય. એ પ્રતિજ્ઞા શી રીતે કહેવાય ?
ઉત્તર : ખોટી સમજણવાળાને સાચું જ્ઞાન કરાવવામાં આ આગમ કારણભૂત બનતું ? હોવાથી આ આગમ જ પ્રતિજ્ઞા બની જાય છે. એટલે કોઈ દોષ નથી. (જેઓ ધર્મને “ ઉત્કૃષ્ટ મંગલ માનવાને બદલે દ્રવ્યાદિને ઉત્કૃષ્ટ મંગલ માને છે, તેઓને સાચો બોધ કરાવવા માટે જયારે આ વાક્ય બોલવામાં આવે ત્યારે એ પ્રતિજ્ઞા બની જાય છે. બાકી ન એ સિવાય સામાન્યથી એ વચન આગમ તરીકે ઓળખાય છે.) 3 અથવા તો અહીં પાઠાન્તર પણ છે કે સાધ્યdવનનિર્વેશ: એમાં જેની સિદ્ધિ કરાતી ન હોય તે સાધ્ય. જે બોલાતું હોય, ઉચ્ચારાતું હોય તે વચન. આ અનુસારે વચન એટલે શા || અર્થ = પદાર્થ લેવાશે. કેમકે એ પદાર્થ જ ઉચ્ચારાય છે. એનો સમાસ આ પ્રમાણે કે 1 ન સાધ્ય એવું વચન = અર્થ એ સાધ્યવચન. અર્થાત્ સાધ્યાર્થ. તેનો નિર્દેશ એ પ્રતિજ્ઞા. ના Mા (પ્રસ્તુતમાં ઉત્કૃષ્ટ મફક્ત એ સાધ્યાર્થ છે, એ ધર્મમાં સિદ્ધ કરવાનું છે, એટલે આ j
સાધ્યાર્થનિર્દેશ પ્રતિજ્ઞા કહેવાશે.) | પહેલો અવયવ કહેવાઈ ગયો. કે અધુના દિતી ૩--થતો : વિમ્ –‘વ નિનમતે' સ્મિત્તેવ છે
मौनीन्द्रे प्रवचने 'नान्यत्र' कपिलादिमतेषु, तथाहि-प्रत्यक्षत एवोपलभ्यन्ते* र वस्त्राद्यपूतप्रभूतोदकाद्युपभोगेषु परिव्राट्प्रभृतयः प्राण्युपमर्दं कुर्वाणाः, ततश्च कुतस्तेषु
45
x
5
F