________________
:
•
.
આમ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ કહુ અય. ૧ નિયંતિ - ૧૨૬ ૩
एवमुक्ते सत्याहाचार्यः-एतच्चायुक्तं, सूत्रोक्तविशेषणतिरस्कृतत्वात्, तथा च ( बुद्धग्रहणादसंज्ञिनो व्यवच्छेदः, अनिश्रितग्रहणाच्चासंयतत्वस्येति । नियुक्तिकारस्त्वाह -
उवमा खलु एस कया पुव्वुत्ता देसलक्खणोवणया । अणिययवित्तिनिमित्तं अहिंसअणुपालणट्ठाए ॥१२६॥ ( આ પ્રમાણે કોઈકે કહ્યું એટલે આચાર્ય સ્વયંભવસૂરિજી કહે છે કે આ વાત ખોટી તે છે. કેમકે આ આપત્તિ સૂત્રમાં કહેલા સાધુનાં વિશેષણો દ્વારા તિરસ્કારાઈ જાય છે. તે ને આ પ્રમાણે બુદ્ધ શબ્દ લખેલો છે, એનાથી અસંશીનો વ્યવચ્છેદ થાય છે. અને ના
અનિશ્રિતશબ્દનાં ગ્રહણથી અસંયતત્વનો વ્યવચ્છેદ થાય છે. (સાધુઓ બુદ્ધ છે, માટે || | અસંજ્ઞી ન જ હોય. સાધુઓ કુલાદિમાં અપ્રતિબદ્ધ છે, માટે અસંયત પણ ન જ હોય...) - | (પૂર્વપક્ષનો ઉત્તર મૂલસૂત્રકારનાં મતે અને નિર્યુક્તિકારનાં મતે જુદો જુદો છે.) | નિયુક્તિકાર તો આ પ્રમાણે કહે છે કે –
નિર્યુક્તિ ૧૨૬ ગાથાર્થ : આ ઉપમા પૂર્વોક્ત દેશલક્ષણ ઉપનયથી કરાયેલી છે. તે - અનિયતવૃત્તિ માટે, અહિંસાનાં અનુપાલનને માટે કરાયેલી છે. । व्याख्या-उपमा खलु 'एषा' मधुकरसमेत्यादिरूपा कृता 'पूर्वोक्तात्' पूर्वोक्तेन | 'देशलक्षणोपनयाद्' देशलक्षणोपनयेन, यथा चन्द्रमुखी कन्येति, तृतीयार्था चेह पञ्चमी,
इयं चानियतवृत्तिनिमित्तं कृता, अहिंसानुपालनार्थम्, इदं च भावय( यिष्य )त्येवेति , થાર્થ રદ્દા
| ટીકાર્થ: આ મધુરમ વગેરે જે ઉપમા કરેલી છે, તે તો પૂર્વે જણાવેલા દેશલક્ષણ | | ઉપનયથી કરાયેલી છે. જેમકે મુરઘી વન્યા અહીં કન્યાનાં મુખમાં ચન્દ્રની ઉપમા ન ના સૌમ્યતારૂપી દેશ-અંશની જ અપેક્ષાએ છે. કલંકિતત્વ, અસ્થિરત્યાદિની અપેક્ષાએ નથી. ના
આ ઉપમા જે આપી છે, તે સાધુઓની અનિયતવૃત્તિને માટે આપી છે. એનાથી પણ અહિંસાનું અનુપાલન થાય, એ માટે આપી છે. . (આ ઉપમા પ્રમાણે સાધુઓ એકજ સ્થાનેથી બધુ લેનારા ન બને અને જુદાજુદા છે સ્થાનેથી બધું લાવનારા બને... એનાથી અહિંસાનું અનુપાલન થાય... એ માટે આ ઉપમા કરી છે..)
આ વાત આગળ વિચારવાની જ છે.
વE
-
r
F
=
=
=
=
*
=
*
*
*
*