________________
ભમરા જેમ પુષ્પોમાં લીન છે, તેમ સાધુઓ દાનભક્તની એષણાઓમાં લીન છે. અહીં વાન શબ્દનાં ગ્રહણ દ્વારા એમ દર્શાવ્યું કે સાધુઓ અપાયેલી વસ્તુને જ લે છે, નહિ અપાયેલી વસ્તુને નહિ. અને મTM શબ્દનાં ગ્રહણ દ્વારા એમ દર્શાવ્યું કે સાધુ એ દત્તવસ્તુ પણ પ્રાસુક નિર્દોષ જ લે છે, આધાકર્માદિ લેતાં નથી. ષળા શબ્દનાં ગ્રહણ દ્વારા ગવેષણા, ગ્રહણૈષણા, ગ્રાસેષણાનો પરિગ્રહ કરવો. આ બધા સ્થાનોમાં રત=ચોંટેલા આ પ્રમાણે સૂત્રનો સમાસથી અર્થ છે.
न
न
मां
मा
S
S
स्त
(આખો ભાવાર્થ એ છે કે જે રીતે ભમરો પુષ્પરસને પીએ છે, પણ પુષ્પને પીડા કરતાં નથી. એમ મનુષ્યલોકમાં આ જે શ્રમણો, મુક્તો, સાધુઓ છે, જે પુષ્પોમાં
ભમરાની માફક દાનભÔષણામાં રત છે. તેઓ પણ બીજી ગાથામાં દર્શાવેલા પ્રકારથી યત્ન કરે છે..).
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૧૧૦ એટલે શાંતિ-સિદ્ધિને સાધે છે. તે શાન્તિસાધવ:''... આનું વ્યાખ્યાન કરી જ ગયા છીએ.
त
અવયવાર્થને તો નિર્યુક્તિકાર સૂત્રસ્પÅિકનિર્યુક્તિથી દેખાડે છે. તેમાં પણ ત મેં વિહંગમની વ્યાખ્યા કરે છે, તે બે પ્રકારે છે. દ્રવ્યવિહંગમ અને ભાવવિહંગમ.
स
तत्र तावद्द्रव्यविहङ्गमं प्रतिपादयन्नाह
जि
- धारेइ तं तु दव्वं तं दव्वविहङ्गमं वियाणाहि । भावे विहंगमो पुण गुणसन्नासिद्धिओ दुवि ॥११७॥
न
શા
=
ना
य
-
તેમાં પ્રથમ તો દ્રવ્યવિહંગમનું પ્રતિપાદન કરતાં કહે છે કે
નિર્યુક્તિ-૧૧૭ ગાથાર્થ ઃ જે તે દ્રવ્યને ધારી રાખે છે તે દ્રવ્યવિહંગમ જાણો. ભાવમાં વિહંગમ વળી ગુણસિદ્ધિ અને સંજ્ઞાસિદ્ધિથી બે પ્રકારે છે.
-
ना
व्याख्या——धारयति' आत्मनि लीनं धत्ते तत्तु 'द्रव्य 'मित्यनेन पूर्वोपात्तं कर्म य निर्दिशति, येन हेतूभूतेन विहङ्गमेषूत्पत्स्यत इति, तुशब्द एवकारार्थः, अस्थानप्रयुक्तश्च, * एवं तु द्रष्टव्यः - धारयत्येव, अनेन च धारयत्येव यदा तदा द्रव्यविहङ्गमो भवति नोपभुङ्क्त इत्येतदावेदितं भवति, द्रव्यमिति चात्र कर्मपुद्गलद्रव्यं गृह्यते, न पुनराकाशादि, तस्यामूर्त्तत्वेन धारणायोगात्, संसारिजीवस्य च कथञ्चिन्मूर्त्तत्वेऽपि प्रकृतानुपयोगित्वात्, तथाहि - यदसौ भवान्तरं नेतुमलं यच्च विहङ्गमहेतुतां प्रतिपद्यते
૨૮૩
Er
शा
IF