________________
S
स्त
त
આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે કે
નિર્યુક્તિ- ૧૧૪ ગાથાર્થ : ગૃહસ્થોની આ પ્રકૃતિ છે કે ગામ,નગર, નિગમોને વિશે * ગૃહસ્થો તે તે કાળે પોતાના અને પરિવારનાં માટે રાંધે છે.
न
H
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
अमुमेवार्थं स्पष्टयन्नाह
पगई एस गिहीणं जं गिहिणो गामनगरनिगमेसुं । रंधंति अप्पणो परियणस्स कालेज अट्ठाए ॥११४॥
-
म
ना
य
मध्य १ नियुक्ति - ११४ - ११५
व्याख्या
S
- प्रकृतिरेषा गृहिणां वर्त्तते यगृहिणो ग्रामनगरनिगमेषु, निगमःस्थानविशेषः, राध्यन्ति आत्मनः परिजनस्य (च )' अर्थाय ' निमित्तं कालेनेति योगं इति
गाथार्थः ॥११४॥
ટીકાર્થ : (ગાથાર્થની જેમ જ છે. માત્ર) નિગમ એટલે એક વિશેષપ્રકારનું સ્થાન (જ્યાં વેપારીઓ ખૂબ જ હોય તેવું સ્થાન નિગમ કહેવાય છે.)
त
तत्थ समणा तवस्सी परकडपरनिट्ठियं विगयधूमं । . आहारं एसंति जोगाणं साहणट्ठाए स्मै
॥११५॥
નિર્યુક્તિ-૧૧૫ ગાથાર્થ : ત્યાં તપસ્વીશ્રમણો પરકૃત, પરનિતિ, ધૂમરહિત એવા નિ આહારની યોગોને સાધવા માટે ગવેષણા કરે છે.
न
शा
जि
न
शा
व्याख्या-तत्र श्रमणाः 'तपस्विन' इति उद्यतविहारिणो नेतरे, परकृतपरनिष्ठितमिति, कोऽर्थः ? - परार्थं कृतम् - आरब्धं परार्थं च निष्ठितम् - अन्तं गतं, विगतधूमम् - धूमरहितम्, 'एकग्रहणे तज्जातीयग्रहण 'मिति न्यायाद्विगताङ्गारं च रागद्वेषमन्तरेणेत्यर्थः, उक्तं च - " रागेण सइंगालं दोसेण सघूमगं वियाणाहि" 'आहारम्' ओदनादिलक्षणम् 'एषन्ते' गवेषन्ते, किमर्थम् ? अत्राह - ' योगानां' मनोयोगादीनां संयमयोगानां वा साधनार्थं, न तु वर्णाद्यर्थमिति गाथार्थः ॥ ११५ ॥
ना
य
ટીકાર્થ : આ સ્થાનોમાં જે સંયમમાં ઉદ્યમપૂર્વક વિચારનારા છે, તેવા સાધુઓ બીજાને માટે રાંધવાનું પ્રારંભાયેલ અને બીજા માટે અંત પામેલ એવા ધૂમરહિત આહારની ગવેષણા કરે છે. જે ઉઘત વિહારી નથી. તેઓ આવું કરતાં નથી.
ધૂમદોષ એટલે દ્વેષ કરવો. એકનાં ગ્રહણમાં તજાતીયનું પણ ગ્રા થઈ જાય એ
૨૦૮
ᄌ
***