________________
૩૯
:
૫
હ દશવૈકાલિકસૂટા ભાગ-૧ હુ છુ . અદય. ૧ નિર્યુક્તિ - ૧૧૩ ક છે. તથા “સામાન્યથી પુણ્યપ્રાપ્તિને માટે પણ કોઈક ગૃહસ્થ પાકને કરે.” (
આવું બોલનારાને કહેવું કે આ વાત આ પ્રમાણે નથી. કેમકે જંગલાદિ સ્થાને, | અન્નનાં અકાળમાં, મોટો તાવ વગેરે આવે ત્યારે અને રાત્રે સુવિહિતશ્રમણો ઓદનાદિ * સર્વઆહારને વાપરતા નથી.
હવે જો સાધુઓ રાત્રે ચારે પ્રકારનાં આહારથી વિરત જ હોય, તો પછી ગૃહસ્થો * શા માટે રાત્રે ખૂબ સારી રીતે પાક કરે છે ? | (આશય એ છે કે ગૃહસ્થો જંગલાદિમાંથી પસાર થતાં હોય ત્યારે તો ત્યાં કોઈ સાધુ ન - વહોરનારા હોતા જ નથી. ત્યારે ગૃહસ્થો જે ભોજન બનાવે છે, એ કોના માટે ? જયારે |
દુકાળમાં અન્નનો લાભ ન થતો હોય ત્યારે સાધુઓ શક્ય એટલા ઉપવાસ કરે છે. તો શું | તુ એ વખતે ગૃહસ્થો જે કંઈ બનાવે છે, એ કોના માટે ? સાધુઓ માટે તાવ વગેરે રોગવાળા ,
હોય તો વાપરતા જ નથી, એ વખતે ગૃહસ્થો ભોજન બનાવે છે. એ કોના માટે ? અને | મુખ્ય વાત રાત્રે તો સાધુઓ વહોરતા-વાપરતા નથી. તો ત્યારે ગૃહસ્થો ખૂબ ભોજન
બનાવે છે, એ કોના માટે ? આનાથી એમ નક્કી થાય છે કે ગૃહસ્થો આ બધા સ્થાનોમાં તો ન પોતાના માટે જ ભોજન બનાવે છે. એટલે સાધુઓ માટે જ તેઓ ભોજન બનાવે છે, કે એ વાત માની ન શકાય.)
બ્રિસ્ટ –
. अत्थि बहुगामनगरा समणा जत्थ न उवेति न वसंति । तत्थवि रंधंति गिही पगई एसा 1 flહસ્થાપt i૨૭રૂા. .. ' વળી –
નિર્યુક્તિ-૧૧૩ ગાથાર્થ : ઘણાં ગામ-નગરો છે. જ્યાં શ્રમણો જતાં નથી, રહેતાં નથી. ત્યાં પણ ગૃહસ્થો રાંધે તો છે જ. એટલે ગૃહસ્થોની આ પ્રકૃતિ જ છે.
व्याख्या-सन्ति बहूनि ग्रामनगराणि तेषु तेषु देशेषु 'श्रमणाः' साधवो यत्र नोपयान्ति अन्यतो, न वसन्ति तत्रैव, अथ च तत्रापि राध्यन्ति गृहिणः, अतः प्रकृतिरेषा | गृहस्थानामिति गाथार्थः ॥११३॥
ટીકાર્થ: તે તે દેશોમાં ઘણાં ગામ-નગરો છે કે જ્યાં સાધુઓ અન્યસ્થાનેથી આવતાં છે ' નથી કે ત્યાં જ વસતા પણ નથી. હવે ત્યાં પણ ગૃહસ્થો ભોજન તો રાંધે છે. આનાથી Sછે માનવું જ જોઈએ કે ગૃહસ્થોનો તો આ સ્વભાવ છે કે ભોજન બનાવવું.
(ટ
.
[N
[E
r
5
5
E
E
F
F
=
=
*
*
*
*
*