________________
* *
*
હુલ દશવૈકાલિકસૂર ભાગ-૧ હ જુ પણ અધ્ય. ૧ નિયુક્તિ - ૧૦૪-૧૦૫
હવે પૂર્વપક્ષના અભિપ્રાયને જણાવે છે –
નિર્યુક્તિ-૧૦૪ ગાથાર્થઃ કોઈકને બુદ્ધિ થાય કે પ્રજાપતિએ જીવોની આ વૃત્તિ કલ્પેલી છે. તેથી વૃક્ષો મધુકરીના સમૂહને માટે પુષ્પિત થાય છે.
व्याख्या-अथ 'कस्यचिदद्धिः कस्यचिदभिप्रायः स्याद्यदुत-एषा वृत्तिरुपकल्पिता, * केन ?-प्रजापतिना, केषाम् ?-'सत्त्वानां' प्राणिनां तेन कारणेन द्रुमाः पुष्यन्ति न मधुकरीगणार्थमेवेति गाथार्थः ॥१०४॥ જો ટીકાર્થ : કોઈકનો આવો અભિપ્રાય હોય કે પ્રજાપતિએ = બ્રહ્માએ ભમરી વગેરે માં | જીવોને જીવવા માટે આ વૃત્તિ કલ્પેલી છે. એટલે કે “ભમરીઓએ પુષ્પોનો રસ પીને : ર જીવવું” એ રીતે જ બ્રહ્માએ નક્કી કરેલું છે. એટલે નક્કી થાય છે કે વૃક્ષો જે પુષ્પિત ન થાય છે. તે (પ્રજાપતિની વ્યવસ્થા અનુસારે) મધુકરીગણને માટે જ પુષ્પિત થાય છે.
B.
-
45 = = = = =
अत्रोत्तरमाह -
तं न भवइ जेण दुमा नामागोयस्स पुव्वविहियस्स । उदएणं पुप्फफलं निवत्तयंती इमं त એ વડન્ન ૨૦૧
આમાં ઉત્તર આપે છે –
નિર્યુક્તિ-૧૦૫ ગાથાર્થ : તે વાત નથી. કેમકે વૃક્ષો પૂર્વે કરેલા નામ-ગોત્રકર્મનાં ઉદયથી પુષ્પ અને ફલને બનાવે છે. વળી બીજું આ (વક્ષ્યમાણ) છે.
___ व्याख्या-यदुक्तं परेण तन्न भवति, कुत इत्याह - येन द्रुमा नामगोत्रस्य कर्मणः । 'पूर्वविहितस्य' जन्मान्तरोपात्तस्य 'उदयेन' विपाकानुभवलक्षणेन पुष्पफलं 'निर्वर्त्तयन्ति' कुर्वन्ति, अन्यथा सदैव तद्भावप्रसङ्ग इति भावनीयम् । इदं चान्यत्कारणं, વસ્યા મિનિ થાઈ ૨૦૧
ટીકાર્થઃ પૂર્વપક્ષે જે કહ્યું, તે બરાબર નથી. કેમ? કેમકે વૃક્ષો બીજા જન્મોમાં એકઠા કરેલા કર્મોનાં વિપાકનુભવરૂપ ઉદયથી પુષ્પ અને ફલને કરે છે. (પુષ્પ અને ફલ બંને વૃક્ષોના અવયવરૂપ હોવાથી તે બે શબ્દોનો સમાહારદ્વન્દ સમાસ થયેલો છે. માટે . 1 એકવચન છે.) જો આવું ન હોત અને પ્રજાપતિ વ્યવસ્થાને કારણે તેઓ પુષ્પફલને કરતાં * હોત તો તો સદા માટે પુષ્પ અને ફલ થવાની આપત્તિ આવત. કેમકે મધુકરીગણ તો ,
સદા હોય જ છે. પણ એવું તો નથી જ કે સદા પુષ્પ-ફળ હોય. માટે ઉપરની વાત માનવી
* * * કે૭િ