________________
કહ્યું જ છે કે અગ્નિમાં ઘીની આહિત સારી રીતે સૂર્યને પહોંચે છે એ સૂર્ય દ્વારા વરસાદ થાય છે. વરસાદથી અન્ન થાય છે. તેનાથી પ્રજા જીવે છે. (આમ વરસાદ વરસાવવા પાછળ જેમ સૂર્યની લોકહિતની ભાવના છે. એમ રસોઈ બનાવવા પાછળ 7 ગૃહસ્થોની સાધુને વહોરાવવાદિની ભાવના છે. માટે એ રસોઈ લેનારાઓ દોષી બને છે.) 1
S
अधुनैतत्परिहारायेदमाह
स्त
किं दुब्भिक्खं जायइ ? जइ एवं अह भवे दुरिट्ठे तु । किं जायइ सव्वत्था दुब्भिक्खं अह भवे इंदो ? ॥१०१॥
वासइ तो किं विग्घं निग्घायाईहिं जायए तस्स । अह वासइ उउसमए न वासई तो तणट्ठाए ॥१०२॥
હવે આ વાતનું ખંડન કરવાને માટે આ (વક્ષ્યમાણ) વાતને કહે કે નિર્યુક્તિ-૧૦૧-૧૦૨ ગાથાર્થ : જો આમ હોય, તો દુકાળ કેમ થાય છે ? જો ખોટી આહુતિ થઈ હોય, તો બધે જ દુકાળ શા માટે ? વળી એમ કહો કે ઈંદ્ર વરસાદ વરસાવે છે', તો તેને નિર્ભ્રાતાદિથી વિઘ્ન કેમ થાય છે ? હવે જો ઋતુના સમયમાં વરસાદ થાય છે, તો પછી એ ઘાસ માટે થતો ન કહેવાય.
जि
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
मध्य १ नियुक्ति - १०१-१०२
टीडार्थ : तमे ऽह्युं } "घास माटे वरसाह नथी पडतो.” वगेरे. ते जोढुं छे. उमडे અગ્નિમાં હિવ-ઘીનું હવન કરાય છે. તે ઘીથી ખુશ થયેલો સૂર્ય પ્રજાનાં હિતને માટે વરસાદ વરસાવે છે. તે વરસાદથી ઔષધિઓ ઉગે છે.
त
***
-
S
२७०
A
न
शा
ना
य
य
व्याख्या- किं दुर्भिक्षं जायते यद्येवम् ?, कोऽभिप्रायः ? - तद्धविः सदा हूयत एव, शा सततश्च कारणाविच्छेदे न कार्यविच्छेदो युक्त इति, अथ भवेद् 'दुरिष्टं तु' दुर्नक्षत्रं दुर्यजनं स वा, अत्राप्युत्तरम् - किं जायते सर्वत्र दुर्भिक्षं ?, नक्षत्रस्य दुरिष्टस्य वा ना नियतदेशविषयत्वात्, सदैव सद्यज्वनां भावात्, उक्तं च- " सदैव देवाः सद्गावो, ब्राह्मणाश्च क्रियापराः । यतयः साधवश्चैव, विद्यन्ते स्थितिहेतवः ॥ १॥" इत्यादि, अथ भवेदिन्द्र इति किम् ?, वर्षति, ततः किं 'विघ्नः' अन्तरायो निर्घातादिभिर्जायते ?, आदिशब्दाद्दिग्दाहादिपरिग्रहः, 'तस्य' इन्द्रस्य, परमैश्वर्ययुक्तत्वेन विघ्नानुपपत्तेरिति भावना, अथ वर्षति ऋतुसमये गर्भसङ्घात इति वाक्यशेषः, न वर्षति ततस्तृणार्थं, तस्येत्थम्भूतस्याभिसन्धेरभावादिति गाथाद्वयार्थः ॥१०१-१०२॥
त