________________
આવું અચિત, અકૃત, અકારિત, અનનુમત વસ્તુ યાવદર્થિકાદિ ઉદ્દિષ્ટ દોષવાળું પણ હોઈ શકે. એવું તો ઈષ્ટ નથી જ. એટલે અનુદ્દિષ્ટ શબ્દ વાપર્યો છે. (મોટા જમણવારાદિબાદ ખૂબ જ લાડવા વધ્યા હોય તો ગૃહસ્થ વિચારે કે “જે કોઈપણ ગરીબો, બાવાઓ, સાધુઓ આવે, એ બધાને આપવા માટે આ રાખું...” હવે આ વસ્તુ અચિત્ત સ્તુ છે, અકૃત-અકારિત છે. સાધુ માટે બનાવાયેલી નથી. એટલે સાધુ માટે ગૃહસ્થે ભક્તિથી સ્તુ બનાવેલી વસ્તુ સાધુ વહોરે એમાં જે અનુમતિદોષ લાગે છે. એ દોષ પણ અહીં લાગતો નથી. પરંતુ ગૃહસ્થે સાધુ વગેરે બધાને આપવાના ઉદ્દેશથી એ વસ્તુઓ રાખી, એટલે ઉદ્દિષ્ટદોષવાળી વસ્તુ બને છે..)
त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ ભાષ્ય-૨-૩
બીજા પાસે કરાવાયેલી પણ હોઈ શકે છે. જૈન સાધુ એવી વસ્તુ ન વાપરે એટલે અારિત શબ્દ વાપર્યો છે. આવું અચિત્ત, અકૃત, અકારિત વસ્તુ અનુમોદના કરાયેલું પણ હોઈ શકે. (સાધુએ કર્યું, કરાવ્યું ન હોય પણ ગૃહસ્થે ભક્તિથી સાધુ માટે બનાવી દીધું અને સાધુ વહોરે કે સારું કર્યું તેવું માને તો એની અનુમોદનાવાળો ગણાય.) આથી શબ્દ વાપર્યો છે. અનનુમત |
X
ઉત્તર : ઉદ્દિષ્ટદોષવાળી વસ્તુને જાણવાનો ઉપાય તો ઉપન્યાસ કરાયેલા સકલપ્રદાનાદિલક્ષણવાળા સૂત્રથી જાણી લેવો. (પ્રાયઃ પિંડનિર્યુક્તિમાં એ સૂત્ર દર્શાવાયું છે કે જેમાં ગૃહસ્થ યાચકાદિ તમામે તમામને આપવાનો સંકલ્પ કરે છે. આ સૂત્ર સઘળા યાચકાદિને પ્રદાન કરવાની વાતનું નિરૂપણ કરનાર હોવાથી સકલપ્રદાનાદિલક્ષણવાળું સૂત્ર કહેવાય છે. એ સૂત્રમાં એ ઉપાય દર્શાવ્યા છે કે “વસ્તુ ઉદિષ્ટ’છે. એની ખબર શી મેં રીતે પડે” એટલે એ સૂત્રમાંથી આ ઉદ્દિષ્ટનાં પરિજ્ઞાનનો ઉપાય જાણી લેવો.)
ન
शा
शा
મ
ना
ना
य
य
**
त
પ્રશ્ન : પણ એ વસ્તુ યાવદર્થિકાદિ રૂપ ઉદ્દિષ્ટદોષદુષ્ટ બની છે, એની ખબર શી છે રીતે પડે ? ગૃહસ્થના મનનાં ભાવ તો આપણે જાણી શકતા નથી.
तदन्ये पुनः किमित्यत आह
अफासुयकयकारियअणुमयउद्दिट्टभोइणो हंदि । तसथावरहिंसाए जणा अकुसला उलिप्पति ॥શા (માધ્યમ) I
જૈનસાધુ સિવાયનાઓ શું કરે છે ?
ભાષ્ય-૩ ગાથાર્થ : અપ્રાસુક, કૃત, કારિત, અનુમત, ઉદ્દિષ્ટ વાપરનારા અકુશલ લોકો ત્રસ અને સ્થાવરની હિંસાથી લેપાય છે.
-
૨૬ર
**