________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિર્યુક્તિ
હવે જો એમ માનો કે જીવ અસ્તિત્વભાવથી ભિન્ન છે, અર્થાત્ અસ્તિત્વવાળો નથી. તો પછી જીવનો અભાવ થઈ જવાની આપત્તિ આવે.
આ આટલા પુરતો જ વ્યસકહેતુ છે.
લૂષકહેતુ વડે અહીં આ ઉત્તર આપવો કે જો જીવ અને ઘટ અસ્તિત્વમાં વર્તે છે, અને એટલે તે બેની એકતાની તું સંભાવના કરતો હોય તો તો તારા મતમાં બધા જ પદાર્થોની એકતા થઈ જશે. (જો તું જીવ અને ઘટ અસ્તિત્વવાળા હોવા માત્રથી બંનેને न અભિન્ન એક જ માનતો હોય તો એ રીતે તો બધા જ પદાર્થો એક બનવાની આપત્તિ TM
માઁ આવશે જ.)
S
स्त
=
પ્રશ્ન : એ શી રીતે ?
ઉત્તર : ઘટઃ અસ્તિ, પટ: અસ્તિ, પરમાણુ અસ્તિ, વિપ્રવેશિઃ સ્વસ્થ અસ્તિ... તુ આમ તમામ પદાર્થોમાં અસ્તિત્વભાવ છે જ તો શું એ એ બધા પદાર્થો એક બની જાય છે ? જો ના. તો એ જ રીતે જીવ અને ઘટમાં પણ જાણવું.
त
અહીં શિષ્ય કહે છે કે ‘આ વસ્તુ કેવી રીતે જાણવી ? કે બધા પદાર્થોમાં અસ્તિભાવ 7 છે, પરંતુ તે એક બની જતા નથી.”
આચાર્ય કહે છે કે “અનેકાન્તથી આ વસ્તુ સિદ્ધ થાય છે.''
***
- ૮૮
આ વસ્તુમાં દૃષ્ટાન્ત આ પ્રમાણે છે.
જે જે ખદિર હોય (ખદિર નામની એક વનસ્પતિ છે) તે તે અવશ્ય વનસ્પતિ હોય નિ જ. પણ જે જે વનસ્પતિ હોય તે તે ખદિર જ હોય એવો નિયમ નથી. એ વનસ્પતિ તો
न
न
शा
ᄑ
ना
કે અધર્માસ્તિકાય વગેરેનો હોય. એટલે કે અસ્તિપાર્થ ધર્માસ્તિકાય વગે૨ેરૂપ પણ હોય.
य
(ટુંકમાં અસ્તિ બધા જ જીવ નથી.) આ યંસકહેતુ કહેવાઈ ગયો.
ખદિર પણ હોય કે પલાસરૂપ પણ હોય.
शा
એ રીતે જે જીવ હોય તે તો નિયમથી અસ્તિ છે જ. પણ જે અપ્તિમાવ છે, તે
મ
બધા જ કંઈ જીવ ન હોય. એ કદાચ જીવ હોય અથવા તો એ અસ્તિભાવ ધર્માસ્તિકાય
ना
साम्प्रतं लूषकमधिकृत्याह तउसगवंसग लूसगहेउम्मि य मोयओ य पुणो ॥८८॥
હવે લૂષકહેતુને આશ્રયીને કહે છે.
-
B.
૨૪૪
य
***