________________
હ દશવૈકાલિકસૂર ભાગ-૧ | ટહુ જ અધ્ય. ૧ નિયુક્તિ - ૧ ; છે. બધે જ સમીપ છે, તેથી તેઓ સર્વપ્રકારે સિદ્ધિગતિગમનવાળા બની શકતા નથી જ. ( ( અર્થાત્ એમનો આખો આત્મા એક સ્થાન સંપૂર્ણ છોડી સિદ્ધિસ્થાનમાં પહોંચે, એ શક્ય ન * જ નથી. કેમકે એ તો પહેલેથી જ ત્યાં રહેલા જ છે...) : “#વિશ્વ:” એ શબ્દવડે તો “કર્મવાળા એવા પણ અણિમાદિ * વિચિત્રઐશ્વર્યવાળાઓને સિદ્ધ કહેવામાં તત્પર દુર્નયનો વ્યવચ્છેદ થઈ જાય છે. || જુઓ, “અણિમાદિલબ્ધિવાળાઓ કર્મયુક્ત હોય તો પણ સિદ્ધ છે.” એવા પ્રસ્તુત ITખોટાનયનાં દર્શનમાં = મતમાં કદાગ્રહવાળાઓવડે કહેવાયું છે કે અણિમાદિ આઠ " પ્રકારનાં ઐશ્વર્યને પામીને કૃતકૃત્ય બનેલા, સ્વભાવને જાણનારા, અત્યંતદુઃખથી તરી | ડી શકાય એવા સંસારને તરેલા તેઓ સદા આનંદ માણે છે. (અહીં આઠ લબ્ધિની પ્રાપ્તિથી : Fા જ કૃતકૃત્યપણું-સર્વભાવજ્ઞતા-તીર્ણતા... માની લીધી છે.) (નાનામાં નાના બની જવાની લબ્ધિ એ અણિમ. એ બધી કુલ ૮ લબ્ધિઓ છે.) (તિન: એટલે કૃતકૃત્ય બનેલા, સિદ્ધ
એવો અર્થ થાય છે.) તે પ્રશ્ન : પણ વિશુદ્ધ શબ્દથી આ બધાનો વ્યવચ્છેદ કેવી રીતે થાય ? તે
ઉત્તર : આમણે માનેલા સિદ્ધો તો કર્મસંયોગ ને લીધે અનિષ્ઠિતઅર્થવાળા છે= જો અકૃતકૃત્ય છે. અને એટલે પરમાર્થથી એમાં સિદ્ધત્વ ઘટતું જ ન હોવાથી તેઓનો વ્યવચ્છેદ થઈ જાય છે. ભલે વ્યવહારથી તેઓને લોકો સિદ્ધ કહે. પણ પરમાર્થથી તેઓ સિદ્ધ ન કહેવાય. કેમકે તેઓના બધા જ કાર્યો પૂર્ણ થયેલા નથી. કર્મવિયોગ કરવાનો જ , બાકી છે... | સર્વસિષ્ય: એ શબ્દવડે તો ભંગીવડે જ = શાબ્દિક રચનાવડે જ = સીધી રીતે તે જ સર્વથા અતિપક્ષને માન્ય સિદ્ધનું પ્રતિપાદન કરવામાં તત્પર નયનું ખંડન થઈ જાય
છે. “આખા વિશ્વમાં માત્ર એક જ આત્મા છે.” આવું માનનાર પક્ષ એ અદ્વૈતપક્ષ | ' કહેવાય છે. તેઓ જેવા પ્રકારના સિદ્ધને માને છે, તેવાપ્રકારના સિદ્ધ આપણને માન્ય " નથી.
જુઓ. આ અદ્વૈતનયનાં અભિપ્રાયનો મત આલંબનારાઓવડે કહેવાયું છે કે “એક " જ ભૂતાત્મા પૃથ્વી, પાણી, અગનિ વગેરે દરેક દરેક ભૂતોમાં રહેલો છે. પાણીમાં ચન્દ્રની જ - જેમ આ ભૂતાત્મા એકપ્રકારે અને અનેક પ્રકારે દેખાય છે. (આકાશમાં ચન્દ્ર એકજ હોવા જ
છતાં જુદા જુદા પાણીમાં એના પ્રતિબિંબો કરોડો પડે. એમ ભૂતાત્મા એક હોવા છતાં કે એ તે જુદા જુદા ભૂતોમાં જુદો જુદો દેખાય છે. પરમાર્થથી તો ભૂતાત્મા એકજ છે.) હિ