________________
न
मो
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
साम्प्रतं हेतुरुच्यते- - तथा चाह
अहवावि इमो हेऊ विन्नेओ तत्थिमो चउविअप्पो । जावग थावग वंसग लूसग हेऊ * चउत्थो उ ॥८६॥
त
-
न
નિર્યુક્તિ-૮૬ ગાથાર્થ : અથવા તો આ હેતુ જાણવો. તેમાં આ હેતુ ચાર પ્રકારનો મા 5 छे. याय, स्थाय5, व्यंसड, सूषक हेतु योथो छे.
S
ना
य
અધ્ય. ૧ નિયુક્તિ ८५
હવે હેતુન્દ્વારનું વર્ણન કરાય છે. (ઉપન્યાસનાં ચોથા ભેદરૂપ હેતુ જુદો અને આ હેતુન્દ્વારરૂપ હેતુ જુદો એમ ખ્યાલ રાખવો.)
એ જ કહે છે કે
"
त
व्याख्या - अथवा तिष्ठतु एष उपन्यासः, उदाहरणचरमभेदलक्षणो हेतु:, 'अपि: ' सम्भावने, किं सम्भावयति ?, 'इमो' अयं अन्यद्वार एवोपन्यस्तत्वात्तदुपन्यासनान्तरीयकत्वेन गुणभूतत्वादहेतुरपि किं तु 'हेऊ विण्णेओ तत्थिमो 'त्ति व्यवहितोपन्यासात् तत्रायं - वक्ष्यमाणो हेतुर्विज्ञेयः 'चतुर्विकल्प' इति चतुर्भेदः, विकल्पानुपदर्शयति-यापकः स्थापकः व्यंसकः लूषकः हेतुः चतुर्थस्तु । अन्ये त्वेवं पठन्ति –' हेउत्ति दारमहुणा, चउव्विहो सो उ होइ नायव्वो 'त्ति, अत्राप्युक्तमुदाहरणम्, हेतुरित्येतद् द्वारमधुना - तुशब्दस्य पुनः शब्दार्थत्वात् स पुनर्हेतुश्चतुर्विधो भवति ज्ञातव्य जि इत्येवं गमनिका क्रियते, पश्चार्द्धं तु पूर्ववदेवेति गाथाक्षरार्थः ॥ भावार्थं तु यथावसरं न स्वयमेव वक्ष्यति ॥ ८६ ॥
शा
न
शा
ટીકાર્થ : અથવા તો ઉદાહરણનાં છેલ્લા ભેદરૂપ હેતુ ઉપન્યાસ બાજુ પર રહો. (અમે અહીં બીજી પદ્ધતિથી હેતુ કહેશું.)
저
स
अपि शब्द से संभावनानां अर्थमां छे.
प्रश्न : अपि शब्द शुं संभावना दर्शावे छे ?
ઉત્તર : આ હેતુ અન્યદ્વારમાં જ (હેતુáારમાં નહિ, પરંતુ ઉદાહરણદ્વારનાં ચોથા ઉપન્યાસહારમાં જ) દર્શાવાયેલો હોવાથી આ હેતુ તે દ્વારનાં ઉપન્યાસને અવિનાભાવી બને. અર્થાત્ આ હેતુ ઉપન્યાસદ્વાર વિના સંભવિત ન બને. અને એટલે આ હેતુ મુખ્ય ન રહે, એ ગૌણ બની જાય અને એટલે આ હેતુ અહેતુ પણ બને.
આ સંભાવના દર્શાવવા માટે અપ શબ્દ છે.
૨૩૨
ना
य