________________
અમ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ કહુ જ અધ્ય. ૧ નિયુક્તિ - ૮૫ કું છે. નિર્યુક્તિ-૮૫ ઉત્તરાર્ધ શબ્દાર્થ ટીકાર્થથી સ્પષ્ટ થશે. છે. વ્યાધ્યા–લિંક નુ ચવા: શ્રીય ?, યેન મુથી 7ખ્યત્ત રૂત્યક્ષાર્થ છે भावार्थस्त्वयम्-कोवि गोधो जवे किणाइ, सो अन्नेण पुच्छिज्जइ-किं जवे किणासि ?, * सो भणइ-जेण मुहियाए ण लब्भामि । लौकिकमिदं हेतूपन्यासोदाहरणम्, अनेन च | लोकोत्तरमप्याक्षिप्तमवगन्तव्यम्, तत् चरणकरणानुयोगे ताक्त् यद्याह विनेयः-| न किमितीयं भिक्षाटनाद्याऽतिकष्टा क्रिया क्रियते ?, स वक्तव्यो-येन नरकादिषु न कष्टतरा न मो वेदना वेद्यत इति । द्रव्यानुयोगे तु यद्याह कश्चित्-किमित्यात्मा न चक्षुरादिभिरुपलभ्यते मो
?, स वक्तव्यो-येनातीन्द्रिय इति । गतं हेतुद्वारम्, तदभिधानाच्चोपन्यासद्वारम्, - तदभिधानाच्चोदाहरणद्वारमिति ॥८५॥ | ટીકાર્થ : શા માટે જવ ખરીદવામાં આવે છે ? કેમકે મફત નથી મળતા... આ
અક્ષરાર્થ છે. તે ભાવાર્થ આ છે. ને કોઈક વેપારી જવ ખરીદે છે, બીજો માણસ એને પુછે કે “કેમ જવ ખરીદે છે ?” વેપારી કહે છે કે “જે કારણથી મફત નથી મળતાં, તે કારણથી ખરીદું છું.”
આ લૌકિક હેતૂપન્યાસનું ઉદાહરણ છે. (ખરીદવાનો હેતુ દર્શાવાયો છે...)
આના વડે લોકોત્તર પણ આક્ષિત = ખેંચાયેલું = ગ્રહણ કરાયેલું જાણવું. તે તેમાં ચણાનુયોગમાં તે આ પ્રમાણે કે જો શિષ્ય કહે કે “શા માટે આ ભિક્ષાટન વગેરે અતિકષ્ટવાળી ક્રિયા કરવાનો?” તો તેને ઉત્તર આપવો કે “કેમકે નરક વગેરેમાં વધારે કષ્ટવાળી વેદના વેઠવી ન પડે.” (અહીં પણ ભિક્ષાટનાદિ ક્રિયાનું કારણ દર્શાવાયું
0
45
5
E
F
=
| દ્રવ્યાનુયોગમાં લેત-ઉપન્યાસ આ પ્રમાણે કે જો કોઈ કહે કે “શા માટે આત્મા ચકું, | વગેરેથી જણાતો નથી ? તેને ઉત્તર આપવો કે “કેમકે તે અતીન્દ્રિય છે.”
હેતુદ્વાર પૂર્ણ થયું.
આ હેતુ ઉપન્યાસ દ્વાર કહ્યું, એટલે ઉપન્યાસ દ્વારા કહેવાઈ ગયું. [ આ ઉપન્યાસદ્ધારનાં ચાર ભેદ દર્શાવેલા. આહરણ, દેશ, તદોષ, ઉપન્યાસ. એ *
દરેકના પાછા ચાર ચાર પેટા વિભાગ હતા. એ બધા દર્શાવ્યા. એમ છેલ્લે ઉપન્યાસનો * આ ચોથો ભેદ હેતુ પણ દર્શાવ્યો એટલે આ આખું ઉદાહરણદ્વાર પૂર્ણ થયું.