________________
* *
*
*
4, 5
1
દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ હરિ અય. ૧ નિયુક્તિ - ૮૫ : એ ભંગ કરે એમાં મૃત્યુ તો થવાનું જ. એટલે પૂર્વપક્ષ જો કોઈપણ પ્રકારની હિંસાને અધર્મ માને તો આ હિંસાને પણ અધર્મ જ માનવી પડે.
(અહીં એમ એ કવચન કરેલું છે, એટલે વિધિઅનશનI: વિષયોદ્રકચિત્તભંગ એમ બે વસ્તુ નહિ લેવાય. પણ ઉપરમુજબ આખી એકજ વસ્તુ લેવી.) *
દ્રવ્યાનુયોગમાં પ્રતિનિભ દૃષ્ટાન્ત આ પ્રમાણે કે જે એવું માનતો હોય કે “મારું વચન દોષરહિત છે.” અને એટલે જે એવું બોલે કે “ક્તિ નીવડે આ મારું વચન છે. I: આમાં કંઈક બોલો.” (એટલે કે આમાં ભૂલ કાઢી બતાવો.) " તેને કહેવું કે જો મતિ એ જીવ હોય તો ઘટ વગેરે પણ ૩તિ હોવાથી એમને પણ
જીવ માનવાની આપત્તિ આવશે. Fા (જેમ નિનો રેવઃ કૃપા થઈ આવા વાક્યોનો અર્થ એમ થાય છે કે જે જિન હોય | | તે દેવ, જે કૃપા હોય તે ધર્મ. આના આધારે જે જે વસ્તુ જિન હોય એ બધી દેવ ગણાય. તો વીર, પાર્થ વગેરે તીર્થકરો જિન છે, માટે દેવ કહેવાય છે. એમ મતિ નીવ: નો અર્થ એવો પણ થાય કે જે જે સ્તિ છે, તે બધાં જીવ છે. તો ઘટ, પટ વગેરે પદાર્થો 7 ગતિ છે જ, બધાં માટે અતિ શબ્દ વપરાય છે, તો બધાં જ પદાર્થો જીવ માનવાની - આપત્તિ આવે. અથવા જીવને ઉદ્દેશીને અસ્તિત્વનું વિધાન છે તેને બદલે અસ્તિત્વને | ઉદ્દેશીને જીવત્વનું વિધાન કરવામાં આપત્તિ આવવાની જ.) : ત્તિ (આ લૌકિક, લોકોત્તર બંનેમાં પ્રતિનિભ = વિરુદ્ધ દષ્ટાન્ત આ પ્રમાણે ઘટાવવું કે |િ || લૌકિકમાં પરિવ્રાજક બધી વસ્તુને પૂર્વે સાંભળેલી જ ગણતો. પણ શ્રાવકે એને એવી વાત ?
ન કરી કે એમાં પરિવ્રાજક પૂર્વશ્રત કે પૂર્વ-અશ્રુત બેયમાં ફસાય. આમ આ વિરુદ્ધ-પ્રતિનિભ શા ન કહી શકાય. ત્તિ એમ બધી હિંસાને અધર્મ માનનારાને શાસ્ત્રમાન્ય હિંસા પણ અધર્મ માનવાની | - આપત્તિ, ગતિ ને જીવ કહેનારાને ઘટાદિ પદાર્થો પણ જીવ માનવાની આપત્તિ... 3 પ્રતિનિભ સમજી શકાય છે.)
પ્રતિનિભ પૂર્ણ થયું. છે અથુના હેતુમાદિ
किं नु जवा किज्जंते ? जेण मुहाए न लब्भंति ॥८५॥ હવે હેતુને (હેતુ-ઉપન્યાસ) કહે છે.