________________
અમ દશવૈકાલિકસૂગ ભાગ-૧ હરિહરણ અધ્ય. ૧ નિયુક્તિ - ૮૫ ૫૬ છે. લૌકિક તદન્યવહુઉપન્યાસ તો આ પ્રમાણે કે પૂર્વે જે તવસ્તુમાં કાપેટિકોની આ કથા કહેલી. એજ ઉદાહરણમાં તદન્યવહુ-ઉપન્યાસથી કાર્પેટિકનું ખંડન શ્રાવક કરે. " - દા.ત. શ્રાવક બોલે કે જે જે પાંદડાઓને પાડી પાડીને કોઈ ખાઈ જાય, અથવા તો * * જે પાંદડાઓને કોઈ વીણી લે તે પાંદડાઓ શું બને ? (અહીં કાપેટિક * “પર્ણપતન”ની વાત કરેલી, પહેલાં તો શ્રાવકે પર્ણપતનને લઈને જ એને પ્રશ્ન *
કરેલો. જયારે અહીં પર્ણપતનને બદલે પર્ણભક્ષણ, પર્ણચયનને લઈને પ્રશ્ન કર્યો, | | એટલે આ તદન્યવહુ = પર્ણપતનભિન્ન પર્ણભક્ષણાદિ વસ્તુનો ઉપન્યાસ કહેવાય.) જો તદ વસ્તુઉપન્યાસધાર પૂર્ણ થયું.
साम्प्रतं प्रतिनिभमभिधित्सुराह - तुज्झ पिया मह पिउणो धारेइ अणूणयं पडिनिभंमि । હવે પ્રતિનિભઉપન્યાસને કહેવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર કહે છે કે નિર્યુક્તિ-૮૫ પૂર્વાર્ધ : ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
गाथादलम् । अस्य व्याख्या-तव पिता मम पितुर्धारयत्यनूनं शतसहस्रमित्यादि स्मै गम्यते । 'प्रतिनिभ' इति द्वारोपलक्षणम्, अयमक्षरार्थः, भावार्थः कथानकादवसेयः, तच्चेदम्-एगम्मि नगरे एगो परिव्वायगो सोवण्णएण खोरएण तहिं हिंडइ, सो भणइजि जो मम असुयं सुणावेइ तस्स एयं देमि खोरयं, तत्थ एगो सावओ, तेण भणि 'तुज्झ जि न पिया मम पिउणो धारेइ अणूणयं सयसहस्सं । जइ सुयपुव्वं दिज्जउ अह न सुयं खोरयं न शा देहि ॥१॥ इदं लौकिकम्, अनेन च लोकोत्तरमपि सूचिंतमवगन्तव्यम्, तत्र शा | स चरणकरणानुयोगे येषां सर्वथा हिंसायामधर्मः तेषां विध्यनशनविषयोद्रेकचित्त-स
ना भङ्गादात्महिंसायामपि अधर्म एवेति तदकरणम् । द्रव्यानुयोगे पुनरदुष्टं मद्वचनमिति ना |य मन्यमानो यः कश्चिदाह –'अस्ति जीव' इति, अत्र वद किञ्चित्, स वक्तव्यो यद्यस्ति य
| जीवः एवं तर्हि घटादीनामप्यस्तित्वाज्जीवत्वप्रसङ्ग इति । गतं प्रतिनिभम्, * ટીકાર્થ : ૮૫મી ગાથાનો આ એક અંશ છે. એની વ્યાખ્યા આ પ્રમાણે છે કે જે છે “પ્રતિનિભદ્વારમાં આ દષ્ટાન્ત છે કે “તારા પિતા મારા પિતાના સંપૂર્ણ=અન્યૂન લાખ 4 રૂપિયા ધારે છે (દેવાદાર છે)” અહીં ગાથામાં તિરસ્ત્ર વગેરે કોઈ સંખ્યા લખી નથી, કે પણ એ સમજી લેવાની છે. ગાથામાં નિબંમિ એમ લખેલું છે, એ પ્રતિનિભદ્વારનું
=
F
=