________________
દશવૈકાલિકસૂર ભાગ-૧ ડિજી ના અધ્ય. ૧ નિયુક્તિ - ૮૩-૮૪/૧ પાડું, ચોરી કરું, તેઓ મારા શત્રુ બને. ‘ધૂતારો : તું ચોર છે ? ભિક્ષુ : (આમ તો ચોર નથી, પણ) જુગાર રમવા માટે ચોરી કરવી પડે. ધૂતારો : તમે જુગારી છો ? એ કેવી રીતે ? શા માટે ? ભિક્ષુ : હું દાસીપુત્ર છું. માટે જુગાર રમું જ ને ?) ધૂતારો : તમે દાસીપુત્ર છો ?
ભિક્ષુ : મૂર્ખ ! તો શું કુલવાન માણસો બૌદ્ધભિક્ષુ બનતાં હશે ? બૌદ્ધભિક્ષુ તો Tદાસીપુત્ર જ હોય.)
આ લૌકિક દષ્ટાન્ત કહ્યું. ચરણકરણાનુયોગમાં દુરુપનીત આ પ્રમાણે કે
આ પ્રમાણે જે વચન વડે શાસનનો અવર્ણવાદ થાય, તેવા પ્રકારનું વચન ન બોલવું. વિાદમાં પણ જે નિગમન વડે = ઉપસંહાર વડે ઉપહાસપાત્ર થવાય = મશ્કરીપાત્ર બનાય,
તે વચન ન બોલવું. | આની ઉદાહરણદોષતા સ્પષ્ટ જ છે. (વાદની વાત કરી, એ દ્રવ્યાનુયોગમાં “ | સમજવી.)
દુરુપનીદ્વાર પૂર્ણ થયું અને ચાર મૂલદ્વારોમાં ત્રીજું તદ્દોષ મૂલાર પૂર્ણ થયું. साम्प्रतमुपन्यासद्वारं व्याख्यायते, तत्राह -
चत्तारि उवन्नासे तव्वत्थुग अन्नवत्थुगे चेव । पडिणिभए हेउम्मि य होंति इणमो उदाहरणा IT I૮ઝા - હવે ઉપન્યાસદ્ધાર નામના ચોથા મૂલદ્વારનું વ્યાખ્યાન કરાય છે. 3 તેમાં કહે છે કે
નિયુકિત ૮૪ ગાથાર્થ : ઉપન્યાસદ્ધારમાં ચાર ભેદો છે. તáસ્તુ, અન્યવતુક, - પ્રતિનિભ અને હેતુ. એ ચારેયમાં આ દષ્ટાન્તો છે. # व्याख्या-चत्वारः 'उपन्यासे' विचार्ये अधिकृते वा, भेदा भवन्ति इति शेषः, ते ।
चामी-सूचनात् सूत्रमितिकृ त्वा तथाधिकारानुवृत्तेश्च तद्वस्तूपन्यासस्तथा * र तदन्यवस्तूपन्यासः तथा प्रतिनिभोपन्यासः तथा हेतूपन्यासश्च । तत्रैतेषु भेदेषु भवन्ति ।
P
પ
૧
છે
બ