SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ न मा स्त जि E દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૮૩ जेणं न तारसं बूया । वादेवि उवहसिज्जइ निगमणओ जेण तं चेव ॥ १ ॥ उदाहरणदोषता पुनरस्य स्पष्टैवेति । गतं दुरुपनीतद्वारं, मूलद्वाराणां चोहारणदोषद्वारमिति, કોઈક બૌદ્ધભિક્ષુ હાથમાં જાળ લઈને માછલાઓનો વધ કરવા ચાલ્યો. ધુતારાએ એને કહ્યું કે “આચાર્ય ! તમારી કન્યા (ગોદડી-ગાદલું..) અઘન-કાણાઓવાળી છે. (ધૂતારો જાણે જ છે કે આ તો જાળ છે અને એ કાણાવાળી જ હોય. પણ એક ભિક્ષુ જાળ લઈને જાય છે, એટલે કટાક્ષમાં ધૂતારો આ વાત બોલ્યો.) त त v ટીકાર્થ : અહીં અનિમિષ એટલે માછલા. (પણ દેવ નહિ સમજવા.) તેનું ગ્રહણ કરવામાં ભિક્ષુ ઉદાહરણ છે. આ લૌકિક છે. આના વડે પૂર્વે દર્શાવેલ ન્યાયને અનુસારે (પ્રદળે.. એ ન્યાય) લોકોત્તર પણ આક્ષિપ્ત થયેલું - ખેંચાઈ આવેલું - સૂચવાઈ ગયેલું જાણવું. * X આ ગાથાનાં અડધા ટુકડાનો અક્ષરાર્થ બતાવ્યો. ભાવાર્થ કથાનકથી જાણવો. તે કથાનક આ છે. તે ભિક્ષુ કહે કે “આ જાળ છે” આ આખું કથાનક શ્લોકથી જાણવું. તે આ પ્રમાણે - न शा F નાસ્તો) ना ધૂતારો : આચાર્ય ! તમારી કન્યા અઘન-કાણાવાળી છે. ભિક્ષુ : અરે ! આ કન્થા નથી. આ તો માછલાઓનો વધ કરવા માટેની જાળ છે. ધૂતારો : તું માછલાઓ ખાય છે ? न ભિક્ષુ : (આમ તો નથી ખાતો પણ) દારૂની સાથે નાસ્તા તરીકે ખાઉં છું. (ઉપદેશ ધૂતારો : અરે ! તમે દારૂ પીઓ છો ? ભિક્ષુ : (આમ તો નથી પીતો પણ) વેશ્યા સાથે હોઉં, ત્યારે દારૂ પીઉં છું. ધૂતારો : તમે વેશ્યાગમન કરો છો ? न ભિક્ષુ : (આમ તો નથી કરતો પણ) શત્રુઓનાં ગળા પર પગ મૂકીને વેશ્યાગમન કરું. અર્થાત્ જ્યારે શત્રુવધ કરું, ત્યારે આનંદમાં વેશ્યાગમન કરું છુ ધૂતારો ઃ તમારે વળી શત્રુઓ ક્યાં ? ભિક્ષુ : (આમ તો શત્રુ ન હોય, પણ) જેઓનાં ઘરોમાં સંધિને છેદું એટલે કે ખાતર ૨૧૮ 5 4 મ ય **
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy