________________
આ દશવૈકાલિકસૂર ભાગ-૧ હ જહુ માં અધ્ય. ૧ નિયુક્તિ - ૧ , છે. સિદ્ધિગતિ તો ઘણી મોટી છે. હવે જો માત્ર મતાનાં લખે, અને ૩૫ શબ્દ ન વાપરે, હા
તો એ મોટા વિસ્તારમાં ગમે ત્યાં ગયેલાઓ પણ સથ્થાપ્તિ મતાનાં ગતાના તરીકે લઈ , [: શકાય. હકીકત એ છે કે પ્રત્યેક સિદ્ધો ચૌદરાજલોકની સૌથી ઉપરનાં સ્થાનને બરાબર : અડીને રહેલા છે. એનાથી એક આકાશપ્રદેશ પણ દૂર નથી. એટલે આવું લોકાન્ત અને " સિદ્ધજીવોનું કાવ્ય સ્પષ્ટ દર્શાવવા માટે ૩૫ શબ્દનો વપરાશ કરાયો છે.)
(પ્રશ્ન ઃ જેને નમન કરવાના હોય એને તો ચોથી વિભક્તિ લાગે, અહીં છઠ્ઠી કેમ ? કરી છે ?)
ઉત્તર : પ્રાકૃતની શૈલિ પ્રમાણે ચોથી વિભક્તિના અર્થમાં છઠ્ઠી વિભક્તિ થાય છે. IF"| પ્રાકૃતભાષા અંગેનો આવો પાઠ જ છે કે “છઠ્ઠી વિભક્તિ વડે જ ચોથીવિભક્તિ કહેવાય ?
- હવે જો સિદ્ધિગતિને નજીકથી પામેલાઓને નમસ્કાર કરવાના હોય તો તો | | સૂક્ષ્મપૃથ્વી વગેરે સકર્મક-કર્મવાળા એવા પણ એકેન્દ્રિયજીવો સિદ્ધિગતિને નજીકથી પામવા માત્રાની અપેક્ષાએ તો ઉપર કહેલા સ્વરૂપવાળા જ છે. અર્થાત્ તેઓ પણ | સકલલોકના અંતભાગને પામેલા જ છે. અને તો પછી એમને પણ નમસ્કાર થઈ જાય. ૪ | એ તો ઈષ્ટ નથી. એટલે એ જીવોનું નિરાકરણ કરવા માટે, ગાથામાં વિદ્ધા
(વિષ્ય: એ એનું સંસ્કૃત) શબ્દ મૂકેલો છે. લિ હવે સૌપ્રથમ તો વૃત્તિકાર આ શબ્દનો અર્થ કરે છે.
તેમાં જે કરાય તે કર્મ. એ જ્ઞાનાવરાણાદિ સ્વરૂપ છે. જીવવડે એ કરાય છે. (આ ન ન પણ કર્મસાધનપ્રયોગ છે.) તે કર્મવડે જે વિશુદ્ધ-વિમુક્ત-રહિત હોય તે કર્મવિશુદ્ધ | કહેવાય. એટલે કે કર્મરૂપી કલંક વિનાના. - આમ કર્મરહિત એવા સિદ્ધિગતિ-ઉપગત જીવો જ અહીં લેવાના છે. એકેન્દ્રિયો કમરહિત ન હોવાથી તેઓ લેવાશે નહિ.
પ્રશ્ન : તો પછી પુર્વ તર્દ - વિશુદ્ધી એ પ્રમાણે જ માત્ર કહેવું જોઈએ. સ્થિતિમુપજોગ: એ શબ્દની કોઈ જરૂર નથી. કેમકે એમાં કોઈ વ્યભિચાર આવતો
નથી.
આશય એ કે જે જે સિદ્ધિગતિ-ઉપગત હોય તે તે કમરહિત જ હોય. તેવું નથી. IT એ કર્મસહિત પણ હોઈ શકે છે. એટલે અહીં વ્યભિચાર આવતો હોવાથી તમે કર્મવિશુદ્ધ 6શબ્દ લીધો. પરંતુ જો માત્ર કર્મવિશુદ્ધ શબ્દ લો, તો કોઈ વ્યભિચાર આવતો નથી. કેમકે તે