________________
न
'$ |
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
Joll
જીવ સત્ માની શકાય છે.
આની ઉદાહરણદેશતા પૂર્વની જેમ સમજી લેવી. (આત્મા નથી, કેમકે એ પરોક્ષ છે” એવી પૂર્વપક્ષની વાત સાંભળ્યા પછી ઉત્તરપક્ષે “આત્મા પ્રત્યક્ષ છે” ઈત્યાદિ પદાર્થો ન કહ્યા, પણ માત્ર પૂર્વપક્ષના કુવિજ્ઞાનને અપ્રત્યક્ષ કહી અસત્ સાબિત કરવાનું કામ કર્યું. એટલે આ તદ્દેશ કહેવાય.)
પૃચ્છાદ્વાર પૂર્ણ થયું.
अन्नावएसओ नाहियवाई जेसिं नत्थि जीवो उ। दाणाइफलं तेसिं न विज्जइ चउह तद्दोसं
અધ્ય. ૧ નિયુક્તિ
स्तु
નિર્યુક્તિ ૮૦ ગાથાર્થ : બીજાનાં વ્યપદેશથી નાસ્તિકવાદીને કહેવું કે જેઓના મતે જીવ નથી, તેઓના મતે દાનાદિનું ફલ વિદ્યમાન નથી. તદોષ આહરણ ચાર પ્રકારે છે. व्याख्या-‘अन्यापदेशतः' अन्यापदेशेन 'नास्तिकवादी' लोकायतो वक्तव्य इति તે શેષ:, અને બિષ્ટ ‘યેષાં’ વવિનાં ‘નાસ્તિ નીવ વ' ન વિદ્યતે આત્મવ ‘વાનાવિનંત स्मै तेषां न विद्यते' दानंहोमयागतपःसमाध्यादिफलं स्वर्गापवर्गादि तेषां वादिनां न विद्यते - स्मै नास्तीत्यर्थः । कदाचित्त एवं श्रुत्वैवं ब्रूयुः - मा भवतु, का नो हानि: ?, 'न ह्यभ्युपगमा एव बाधायै भवन्ती 'ति, ततश्च सत्त्ववैचित्र्यान्यथानुपपत्तितस्ते सम्प्रतिपत्तिमानेतव्याः, जि इत्यलं विस्तरेण, गमनिकामात्रमेतद्, उदाहरणदेशता चरणकरणानुयोगानुसारेण जि न भावनीयेति । गतं निश्राद्वारं, तदन्वाख्यानाच्च तद्देशद्वारम्,
न
- ૮૦
शा
शा
ટીકાર્થ : નિશ્રાવચનમાં દ્રવ્યાનુયોગ આ રીતે ઘટાવવો કે નાસ્તિકને સીધી વાત મૈં કરવાને બદલે. નાસ્તિક સાંભળે એ રીતે નાસ્તિકની બાજુમાં રહેલાને કહેવાના બહાને F TM નાસ્તિકને આ વાત સંભળાવવી કે અરે ! આ કષ્ટને ધિક્કાર હો કે જે વાદીઓનાં મતમાં
૨૦૦
ય આત્મા જ નથી, તેઓના મતમાં તો દાન, હોમ, યાગ, તપ, સમાધિ વગેરેનું સ્વર્ગ, ય મોક્ષરૂપ ફલ પણ અસત્ જ બની રહેશે. (એટલે જ આ દાનાદિ કષ્ટ ધિક્કારપાત્ર બની
રહે, કેમકે તે નિષ્ફળ બને છે) (આત્મા જ ન હોય તો
આ બધા ફલ કોણ ભોગવે ?)
કદાચ તેઓ આ પ્રમાણે સાંભળીને એમ બોલે કે ભલે ને સ્વર્ગાદિફલ ન હો, એમાં અમને શું નુકસાન છે ? અમારો તો આ અશ્યુપગમ માન્યતા સ્વીકાર જ છે કે સ્વર્ગમોક્ષાદિ ફલ નથી જ. અને અભ્યપગમો જ કંઈ બાધાને માટે = નુકસાનને માટે થતાં નથી. (કોઈક માણસ જૈનને એમ કહે કે “જો તમે પ્રભુવીરને સર્વજ્ઞ ન માનો
-
- 5
=
=