________________
(આશય એ છે કે અન્યથા એટલે જો તમે જીવ અને દાનાદિફલ રૂપ સ્વર્ગાદિ ન માનો તો જીવોમાં જે વિચિત્રતા દેખાય છે કે કોઈક સુખી છે. કોઈક દુઃખી છે... એ બધું સંગત નહિ થાય. જો દાનાદિ નિષ્ફળ જ હોય તો ગમે એટલું દાન કરવાવાળા અને દાન નહિ કરવાવાળા એ બધા જ કાં તો સુખી જ હોય, અથવા તો પછી દુઃખી જ હોય. ઽ પણ એવું તો નથી. અમુક જીવો સુખી છે, અમુક દુ:ખી છે, અમુક ગરીબ, અમુક સ્તુ ધનવાન... આ બધી વિચિત્રતાનું કારણ શું ? એટલે એમ માનવું જોઈએ કે જીવ નામનો પદાર્થ છે અને દાનાદિનાં ફલ છે કે જેથી જે જીવ દાનાદિ કરે તે સુખી થાય, જે જીવ્ તે ન કરે તે દુઃખી થાય..... આમ સત્ત્વની વિચિત્રતા ઘટી શકે.)
વિસ્તાર વડે સર્યું. આ માત્ર અક્ષરગમનિકા જ છે.
ઉદાહરણદેશતા ચરણકરણાનુયોગનાં અનુસારે વિચારી લેવી. નિશ્રાદ્વાર પૂર્ણ થયું.
તેના વ્યાખ્યાન દ્વારા તદ્દેશદ્વાર પણ પૂર્ણ થયું.
त
.
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૮૦ તો તમારા શાસ્ત્રો ખોટા પડશે.માટે વીરને સર્વજ્ઞ માનવાની તમને આપત્તિ આવે છે.” તો જૈન કહેશે જ કે એ તો ઈષ્ટાપત્તિ છે. અમે વીને સર્વજ્ઞ જ માનીએ છીએ..) જો તેઓ આવું બોલે તો એમને જીવોની વિચિત્રતાની અન્યથા-અનુપપત્તિ દ્વારા સમ્યબોધ કરાવવો.
E
अधुना तद्दोषद्वारावयवार्थप्रचिकटयिषयोपन्यासार्थं गाथावयवमाह - 'चउह तद्दोर्स' न चतुर्धा तद्दोष- इति उदाहरणदोष:, अनुस्वारस्त्वलाक्षणिकः, अथवोदाहरणेनैव शा सामानाधिकरण्यं ततश्च तद्दोषमिति तस्योदाहरणस्यैव दोषा यस्मिंस्तत्तद्दोषमिति મૈં થાર્થ:।
"
ना હવે ત્રીજું મૂલદ્વાર તદ્દોદ્ધારનાં અવયવાર્થને પ્રકટ કરવાની ઈચ્છાથી એ દ્વારનો य ઉપન્યાસ કરવા માટે આ ગાથાનાં અવયવને કહે છે કે ઉદાહરણદોષ એ ત્રીજું મૂલત્તર ચાર પ્રકારે છે. અહીં ગાથામાં તદ્દોષ એમ અનુસ્વાર કરેલ છે, પણ શેષ શબ્દ પુલિંગ હોવાથી અને પ્રથમા એકવચનનું જ આ રૂપ હોવાથી એ અનુસ્વાર અલાક્ષણિક નહિવત્ સમજવો. અથવા તો પછી ઉત્તર શબ્દની સાથે તદ્દોષ શબ્દ સમાનાધિકરણ્ય સમજવું. એટલે કે ૩વાહરળ શબ્દનું વિશેષણ આ તદ્દોષ પદ સમજવું જો એનું વિશેષણ કરીએ તો બહુવ્રીહિસમાસ કરી શકાય અને તેમાં જ નિત્યપુલિંગ શબ્દો
નકા
૨૦૮
=