________________
અમ દશવૈકાલિકસૂટા ભાગ-૧ હુ ગરિ અધ્ય. ૧ નિયુક્તિ - ૦૦ છે. અભાવનાં વિકલ્પ દ્વારા તિરસ્કરણીય છે. 3 (આશય એ છે કે અમે તમને બે પ્રશ્ન પૂછીએ છીએ કે તમે પાંચભૂતનાં સમુદાયમાંથી જ [ જ્ઞાનની ઉત્પત્તિ માનો છો, પણ એ વાત પછી. પહેલાં અમને એ કહો કે એ દરેકે દરેક | I'ભૂતમાં જ્ઞાન છે કે નહિ ? આ બે વિકલ્પ તમારી સામે છે. જો તમે પહેલો વિકલ્પ સ્વીકારો *
કે “પૃથ્વી જલ વગેરે દરેકે દરેક ભૂતમાં જ્ઞાન છે.” તો એ તો શક્ય જ નથી. કેમકે પૃથ્વી * વિગેરેમાં જ્ઞાન હોવાનો અનુભવ થતો નથી. અને તમે તો જે પ્રત્યક્ષથી અનુભવાય એને |
જ માનનારા છો. માટે જ તો જીવ પ્રત્યક્ષ અનુભવાતો ન હોવાથી એને માનતાં નથી. || રાકી જો પૃથ્વીમાં જ્ઞાન પ્રત્યક્ષ અનુભવાતું ન હોવા છતાં એની હાજરી તમે માનો તો નો છે તો એ રીતે આત્મા નામનો પદાર્થ પણ માની જ શકાય. એટલે જ પહેલો વિકલ્પ તો :
તમે સ્વીકારી શકતાં જ નથી. T બીજો વિકલ્પ તમે સ્વીકારો કે “પૃથ્યાદિમાં ભલે જ્ઞાન ન હોય પણ એ પાંચના સમૂહમાં જ્ઞાન ઉત્પન્ન થાય.” તો એ પણ બરાબર નથી. કેમકે જેમ રેતીની કણમાં તેલનું એક પણ ટીપું નથી તો કરોડો રેતીનાં કણો ભેગા થાય તો પણ એમાંથી તેલ ન જ નીકળે. |
એમ જો એક એક ભૂતમાં જ્ઞાન ન હોય તો ભૂતપંચકમાં પણ જ્ઞાન ન જ હોઈ શકે. હા !! છે એક એક તલમાં થોડુંક થોડુંક તેલ છે, તો કરોડો તલ ભેગા કરીને પીવાથી એમાંથી |
તે નીકળે છે. પણ પૃથ્વી વગેરેમાં એવું તો તમે માનતાં નથી કે એક એક ભૂતમાં થોડું થોડું જ્ઞાન છે... કેમકે એ માનવામાં કોઈ પ્રમાણ નથી. તમે તો જે પ્રત્યક્ષ અનુભવાય એને જ માનનારા છો અને આમાં થોડું થોડું જ્ઞાન તો પ્રત્યક્ષ અનુભવાતું જ નથી.) ન
अमुवेवार्थं समर्थयन्नाह -
अत्थित्ति जा वियक्का अहवा नस्थित्ति जं कुविन्नाणं । अच्चताभावे पोग्गलस्स एयं चिअ | છે જ નં ૭૭ી. ? આ જ અર્થનું સમર્થન કરતાં કહે છે કે –
નિયુક્તિ ૭૭ ગાથાર્થ : પ્તિ એ પ્રમાણે જે વિતર્ક થાય છે કે નાસ્તિ એ પ્રમાણે ક કુવિજ્ઞાન થાય છે. એ આત્માનો અત્યન્તાભાવ હોતે છતું ન ઘટે. - व्याख्या-अस्ति जीव इति एवंभूता या वितर्काऽथवा 'नास्ति' न विद्यत इति * एवंभूतं यत्कुविज्ञानं लोकोत्तरापकारि अत्यन्ताभावे 'पद्लस्य' जीवस्य 'इदमेव न* युक्तम्', इदमेवान्याय्यं । भावना पूर्ववदिति गाथार्थः ॥ उदाहरणदेशता नास्तिकस्य ।
5
=
=
=