________________
દશવૈકાલિકસૂર ભાગ-૧ કિ . અય. ૧ નિર્યુક્તિ - ૦૬ Dો દેખાતા) મૃગાવતી ગભરાઈ ગયા. “અરે ! વિકાળ, મોડીસાંજ થઈ ગઈ” એમ બોલીને ( એ સાધ્વીજી સાથે જયાં સુધીમાં આર્યચંદનાની પાસે ગયા. ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું. ' * આર્યચન્દના વગેરે સાધ્વીજીઓએ ત્યાં સુધીમાં પ્રતિક્રમણ કરી લીધું હતું. ત્યારે
આર્યચન્દનાએ આર્યા મૃગાવતીને ઠપકો આપ્યો કે “તું ઉત્તમકુલમાં જન્મ પામેલી થઈને | મને આ પ્રમાણે કરે છે ? આ સારું ન કહેવાય.” ત્યારે મૃગાવતી પ્રણામ કરી પગમાં પડી. *
પરમવિનય વડે ખમાવે છે. “મારા આ એક અપરાધને ખમાવો. હું ફરી બીજીવાર આ || તે પ્રમાણે નહિ કરું.” નો આર્યચન્દના તે સમયે સંથારા ઉપર આડા પડી ચૂકેલા હતા, અને સુઈ ગયા હતા. મો sી (થાકેલા ચંદનાજીએ સંથારા પર રહીને જ ઉપદેશ આપ્યો હોય અને તરત અતિથાકનાં 5
કારણે ઉંઘ આવી ગઈ હોય એ શક્ય છે.) આ બાજુ પરમસંવેગને પામેલા મૃગાવતીજીને તે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં તે વખતે જોરદાર અંધકાર હતો. એક સાપ તે જગ્યાએથી | આવતો હતો. પ્રવર્તિની ચંદનાનો લાંબો થયેલો હાથ મૃગાવતીએ ઉંચો કરી દીધો. (જેથી | સાપ એને ન સ્પર્શે.) આર્યચન્દના જાગી ગયા, પૂછે છે કે “શું થયું ? આ શું છે ?”] તેણી કહે છે કે “સાપ છે” “તું કેવી રીતે જાણે ? શું કોઈ અતિશય છે ?” હા”
* “પ્રતિપાતિ કે અપ્રતિપાતી ?” એ પ્રમાણે પૂછાયેલ મૃગાવતી બોલ્યા કે “અપ્રતિપાતી” ત્યારબાદ ચન્દનાએ ક્ષમા માંગી.
- આ લોક અને લોકોત્તર બેયમાં સાધારણ દૃષ્ટાન્ત સમજવું. (લૌકિકઉપાલંભ અને આ " લોકોત્તરઉપાલંભ એમ બેના જુદા દષ્ટાન્ત અન્ને દેખાડયા નથી. બેયમાં આ એકજ દષ્ટાન્ત ના
સમજવું) * આ રીતે પ્રમાદ કરનાર શિષ્યને પણ ઠપકો આપવો જોઈએ.
ઉદાહરણદેશતા પૂર્વની જેમ જોડી દેવી (આમાં દષ્ટાન્તમાંથી માત્ર ઠપકો આપવા | જ રૂપ એકજ અંશને પકડીને ઉપસંહાર કરવામાં આવ્યો છે.) - આમ ચરણ કરણાનુયોગને આશ્રયીને ઉપાલમ્ભદ્વારનું વ્યાખ્યાન થઈ ગયું.
अधुना द्रव्यानुयोगमधिकृत्य व्याख्यायते –'नास्तिकवाद्यपि' चार्वाकोऽपि નીવનાસિતત્વપ્રતિપાલવ રૂત્યર્થ: પર્વ વડ્ય:' મથાતવ્ય – નાસ્તિ' 7 વિદ્યતે, વ?
प्रकरणाज्जीव इति, एवंभूतं 'कुविज्ञानं' जीवसत्ताप्रतिषेधावभासीत्यर्थः, आत्माऽभावे 55 सति न युक्तम्, आत्मधर्मत्वाद् ज्ञानस्येति भावना, भूतधर्मता पुनरस्य धर्म्यननुरूपत्वादेव (हे
45
45
5
=
E
F
=