________________
પ્રસ્તુતમાં તમે આત્માને એકાન્તે અકર્તા, અનાધેયાતિશય માનો છો, એટલે 7 પ્રકૃત્યાદિનો વિયોગ થાય તો પણ આત્મામાં જે સાંસારિક સુખદુઃખો હતા, તે તો એમને મૉ એમજ રહેવા જોઈએ. એમાં કોઈ ભેદ પડવો જ ન જોઈએ. જો આત્મા તાત્વિકસુખોનો મૈં કર્તા માનો અને પ્રકૃતિવિયોગથી એનામાં અતિશયનું આધાન માનો અને એના દ્વારા સ્નુ સાંસારિક સુખદુઃખનાશ માનો તો તો બરાબર... પણ કર્તૃત્વ અને અતિશયાધાન ન માનેલ હોવાથી પ્રકૃત્યાદિનો વિયોગ પણ આવા આત્મા પ્રત્યે કશું કરનારો બની ન શકે.) વિસ્તાર વડે સર્યું.
પ્રશ્ન ઃ આમાં ઉદાહરણદેશતા શી રીતે ઘટે ?
E
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુકિત - ૫ રોગાદિ દુઃખો અને તાત્કાલિક સુખ એ બંનેથી રહિત બને છે અને સ્વસ્થતાને પામે છે. આમાં પણ જીવમાં કુપથ્યવિયોગ દ્વારા અમુક પ્રકારની વિશેષતા પ્રગટે જ છે. જેના કારણે રોગાદિનાશ, સ્વસ્થતા વગેરે કાર્યો થાય છે. પણ જો જીવમાં કુપથ્યાદિવિયોગ કોઈપણ પ્રકારના અતિશયને લાવી શકતાં ન હોય અને જીવ સ્વયં સ્વસ્થતાદિ કંઈપણ કાર્યો કરતો જ ન હોય તો કુપથ્યાદિવિયોગ પણ તદ્દન નકામો જ બની ૨હે. એ કરવા છતાં પણ જીવમાં રોગાદિનાશ વગેરે કાર્યો ન જ થાય.
前
त
月
ઉત્તર ઃ અહીં પણ ઉદાહરણપદાર્થનાં એક દેશ વડે જ ઉપસંહાર કરાતો હોવાથી ઉદાહરણદેશતા છે અને એકદેશમાં જ પૂર્વપક્ષને સમ્યબોધ ન થાય ત્યારે એ પદાર્થના સમર્થનને માટે દૃષ્ટાન્તનું કથન થાય છે માટે ઉદાહરણદેશતા છે.
जि
(આશય એ છે કે આપણે પૂર્વપક્ષને બે વાત કરી કે “અમારા મતમાં પણ આત્મા न છે, પરંતુ તે અકર્તા નથી.” આમાં આપણે આત્મા હોવો અને અકર્તા ન હોવો એમ બે
शा
शा
વાત કરી છે. પણ એમાં આત્માસ્તિત્વ બાબતને ગૌણ કરીને માત્ર કર્તૃત્વ બાબતને જ 지 મુખ્ય રીતે આગળ લાવી છે. એટલે આ એકદેશનો જ ઉપસંહાર કરેલો કહેવાય. અને F
ના પૂર્વપક્ષ જ્યારે આ વાત નથી સ્વીકારતો ત્યારે આપણે એને આ કર્તૃત્વ સ્વીકાર કરાવવા ન
ૐ માટે જ દષ્ટાન્ત-હેતુ દર્શાવેલ છે કે “એ ભોક્તા છે, માટે કર્તા હોવો જોઈએ...” આમ વે આ યુક્તિ પણ એ એક-અંશને લઈને જ દર્શાવી છે. આમ ઉદાહરણૈકદેશતા ઘટી શકે
છે.)
અનુશાસ્તિતદેશદ્વાર પૂર્ણ થયું.
अधुनोपालम्भद्वारविवक्षयाऽऽह -
उवलम्भम्मि मिगवाइ नाहियवाईवि एव वत्तव्वो । नत्थित्ति कुविन्नाणं आयाऽभावे सइ
૧૯