________________
દશવૈકાલિકસૂત્ર ભાગ ૧
અધ્ય. ૧ નિયંતિ tor
પરિણામની વૃદ્ધિ કરનારી સદ્ગુણોત્કીર્તના આ પ્રમાણે કે) ભરતે પણ પૂર્વભવમાં હિત સાધુઓનું વૈયાવચ્ચ કર્યું. તે ભરત વૈયાવચ્ચનાં ફલવિપાક વડે ભરતનો તિ રાજા થયો. ભરતવાસને ભોગવીને. અનુત્તર=ઉત્કૃષ્ટ સાધુપણું પાળીને આઠ કર્મથી મુક્ત બનેલ ભરતરાજા સિદ્ધિમાં ગયા. (માટે તમે પણ જે વૈયાવચ્ચ કરો અદ્ભુત કાર્ય છે...)
न
પ્રશ્ન : ઉદાહરણદેશ નામના મૂલદ્વારનાં પેટાદ્વારોનું આ વર્ણન ચાલે છે. એમાં પ્રકારનું અનુશાસ્ત્રિનું દૃષ્ટાન્ત એ ઉદાહરણદેશ શી રીતે કહેવાય ? ઉત્તર : આ દૃષ્ટાન્તની ઉદાહરણદેશતા આ પ્રમાણે કે દૃષ્ટાન્ત તરીકે દેખાડાયેલ મો નો એક ભાગ જ ઉપયોગી હોવાથી અને એ એક ભાગ વડે જ દૃષ્ટાન્તનો ઉપસંહાર 5 આ દૃષ્ટાન્ત ઉદાહરણદેશ કહી શકાય.
પ્રશ્ન : એકદેશ જ ઉપયોગી બન્યો ? વગેરે બાબતો સ્પષ્ટ નથી સમજાતી.
स्त
ઉત્તર : જુઓ. પ્રસ્તુત દૃષ્ટાન્તમાં “સુભદ્રાએ જે રીતે સાધુની આંખમાંથી મત્તપણે કણિયો દૂર કર્યો, એમ અપ્રમાદીઓએ સાધુઓના કણિયાદિનું અપનયન જોઈએ.” એવો ઉપસંહાર છોડી દઈને માત્ર અનુશાસ્તિ વડે જ ઉપસંહારને કહ્યો (એટલે કે “જે રીતે નગરલોકે સુભદ્રાની અનુશાસ્તિ કરી, તે રીતે આપણે પણ સાધુઓની અનુશાસ્તિ = પ્રશંસા કરવી.' એટલો જ ઉપસંહાર કર્યો છે એટલે આખાય ઉદાહરણના એક ભાગનો જ ઉપયોગ કરાયો હોવાથી એ દૃષ્ટાન્ત “તદેશ” તરીકે ગણી શકાય છે.)
जि
न
વૈયાવાદિ ચરણકરણાનુયોગમાં ભરતની વાત કરી. ત્યાં વૈયાવચ્ચાદિમાં પણ જ ઉપસંહાર છે.
શા
પ્રશ્ન : ભરતનાં દૃષ્ટાંતમાં દેશોપસંહાર શી રીતે ?
ના
ઉત્તર : “ભરતે વૈયાવચ્ચ કરી છે. એનાથી એને બધા ફલ મળેલા છે...” આ બધી વાત કરી અને એના દ્વારા વૈયાવચ્ચગુણની પ્રશંસા-પ્રેરણા કરી. પણ ભરતાદિ જો ય વચ્ચ સિવાયના આશાબહુમાન-યતનાપરિણામાદિ ગુણોથી રહિત હોય તો તેવા દિની વૈયાવચ્ચ નિશ્ચયથી વૈયાવચ્ચ જ ન ગણાય. અર્થાત્ ભરતાદિએ વૈયાવચ્ચ જ ખરેખર કરેલી ગણાય, જ્યારે એમનામાં બીજા પણ ગુણો હોય. આમ માત્ર સચ્ચની જ મહત્તા નથી, એનાથી જ ફલપ્રાપ્તિ નથી. એની સાથે બીજા પણ ગુણો રાગી બને જ છે. અને અત્રે બીજા બધા ગુણોનો ઉલ્લેખ કર્યા વિના માત્ર વૈયાવઅને
૧૯૩