________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૦૩ તેણી રાત્રે કાઉસ્સગ્ગમાં રહી. દેવ આવ્યો. “આદેશ કરો. શું કરું ?” તેણી કહે કે “મારા આ અપયશને દૂર કર.” દેવ કહે “એ પ્રમાણે થાઓ. હું આ નગરના ચાર બારણા બંધ કરી દઈશ. અને ઘોષણા કરીશ કે જે સ્ત્રી પતિવ્રતા હોય, તેણી આ બારણાઓને ઉઘાડે.” તેમાં તું જ એ બારણાઓને ઉઘાડશે. સ્વજનોનાં વિશ્વાસને માટે તું ચાલણીમાં પાણી નાંખીને દેખાડજે. (જેથી તારો ચમત્કાર જોઈ તેઓ તને બારણાં ઉઘાડવા માટે જવા દે.) એ ચાલણી એક ટીપું પણ ગળશે નહિ.”
મ
આ પ્રમાણે આશ્વાસન આપીને દેવ નીકળી ગયો. એણે નગરનાં દ્વારો બંધ કરી F માઁ દીધા. નગરજન વિચલિત થઈ ગયા. આ બાજુ આકાશમાં વાણી થઈ કે હે નાગરજનો મો ૬ ! તમે નિરર્થક ફ્લેશ ન કરો. જે શીલવતીની ચાલણીમાં નંખાયેલું પાણી ગળે નહિ, તે શીલવતી તે પાણી વડે બારણાં ઉપર છંટકાવ કરશે, તો બારણું ઉઘાડાશે.”
ત્યાં શેઠ-સાર્થવાહ વગેરેની ઘણી બધી દીકરીઓ. પુત્રવધૂઓ પ્રચાર પણ મેળવી શકતા નથી. (અર્થાત્ બારણાં ઉઘાડવાની વાત તો દૂર રહી પણ ચાલણીમાં પાણીને
ધારણ કરવા રૂપ પ્રાથમિક કાર્ય પણ કરી શકતા નથી. એ કરે તો જ આગળની પ્રક્રિયા
I R
त
થાય ને ? પિિામાત્રમપિ એ પ્રમાણે અર્થ લઈએ તો પત્નિા (?) એટલા સાવ
商
સામાન્યમાપનું પણ પાણી મેળવવા સમર્થ બનતાં નથી.)
ત્યારે સુભદ્રા સ્વજનોને પૃચ્છા કરે છે, તેઓ રજા નથી આપતાં ત્યારે ચાલણીમાં પાણી નાંખીને તેઓને પ્રાતિહાર્ય = આશ્ચર્ય દેખાડે છે. પછી સ્વજનોએ એને રજા આપી.
-
ઉપાસિકાઓ આ પ્રમાણે વિચારવા લાગી હતી કે “આ સાધુ વડે પ્રતિલેખિત કરાયેલ,
F
न
સાધુ સાથે ભ્રષ્ટ બનેલ આ બારણું ઉઘાડશે.” (અર્થાત્ કટાક્ષમાં સાસુ-નણંદ વિચારે છે
|કે આ ભ્રષ્ટ શું બારણું ઉઘાડવાની...) પણ તેણીએ ચાલણીમાં પાણી નાંખ્યું અને એ શા 지 ગળતું નથી એ જોઈને તે સાસુ-નણંદ ખેદ પામ્યા.
ना
F
ત્યારબાદ મહાજન વડે સત્કાર કરાતી સુભદ્રા તે બારણાની પાસે ગઈ. અરિહંતોને નમસ્કાર કરીને પાણી વડે બારણાં પર છંટકાવ કર્યો. મોટા શબ્દ વડે ફેંકારવ કરતા ત્રણેય ય નગર દ્વારો ઉઘડી ગયા. ઉત્તરદિશાનાં બારણાં પર ચાલણીનાં પાણી વડે છંટકાવ કરીને
* સુભદ્રા બોલે છે કે જે મારા જેવી શીલવતી હશે તે આ બારણાંને ઉઘાડશે.”
તે બારણું આજે પણ ઢંકાયેલું બંધ જ છે.
પછી નગરલોકે પ્રશંસા કરી કે “અહો મહાસતી ! અહો ! ધર્મ જય પામે છે. (આ લૌકિક કથાનક અનુશાસ્તિમાં દર્શાવ્યું.)
૧૯૧
* * *