________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૦૧-૦૨ નિર્યુક્તિ-૭૧ ગાથાર્થ : તું જે બોલે છે કે “પદાર્થો નથી” તો આ વચન છે કે નહિ ? જો છે. તો આ પ્રમાણે તમારી પ્રતિજ્ઞાની હાનિ થાય. અને અસત્ એવો તો કોણ
નિષેધક બને ?
વ્યાવ્યા-‘યદ્ધતિ’ યદ્મવીષિ ‘ન સત્તિ માવા' ન વિદ્યત્તે પાર્થા કૃતિ, 'वचनमिदं' भावप्रतिषेधकमस्ति नास्तीति विकल्पौ ?, किं चातो ?, यद्यस्ति एवं प्रतिज्ञाहानिः प्रतिषेधवचनस्यापि भावत्वात्, तस्य च सत्त्वादिति भावार्थ:, द्वितीयं
.
न
| विकल्पमधिकृत्याह-'असओणु'त्ति अथासन्निषेधते को नु ?, निषेधवचनस्यैवासत्त्वादित्ययमभिप्राय इति गाथायार्थः ॥
S
स्त
ટીકાર્થ : હે નાસ્તિક ! તું જે વચન બોલે છે કે “પદાર્થો નથી’’ આ ભાવનું પ્રતિષેધક સ્તુ વચન છે કે નહિ ? એમ બે વિકલ્પ છે.
પ્રશ્ન : આનાથી તમારે શું કામ છે ?
ส
त
ઉત્તર : જો સર્વભાવનિષેધક વચન છે. એમ કહો તો તમારી “કોઈપણ પદાર્થ નથી” એ પ્રતિજ્ઞાની હાનિ થાય. કેમકે પ્રતિષેધકવચન પણ ભાવરૂપ છે અને એને તો તમે સત્ → માનો છો. આ પ્રમાણે ભાવાર્થ છે.
न
જો નાસ્તિક એમ કહે કે “સર્વભાવનિષેધક વચન પણ નથી” તો આ એણે બીજો વિકલ્પ પકડ્યો. એ બીજા વિકલ્પને આશ્રયીને ઉત્તર આપે છે કે જો એ વચન જ અસત્ છે, તો પછી સર્વભાવનો નિષેધ કરનાર કોણ બનશે ? કેમકે નિષેધવચન જ અસત્ છે. આ અભિપ્રાય છે.
મ
शा
शा
આમ પ્રત્યુત્પન્નવિનાશનું પ્રતિપાદન કરનાર ૬૯-૭૦-૭૧ એ ત્રણેય ગાથાનો અર્થ થઈ ગયો.
મ
स
ना
ना
य
यदुक्तम्–'किं पुनर्जीवः' इत्यत्रापि प्रत्युत्पन्नविनाशमधिकृत्याह
णो य विवक्खापुव्वो सद्दोऽजीवुब्भवोत्ति न य सावि । जमजीवस्स उ सिद्धो ડિસેથળીઓ તો નીવો રા
www
૭૦મી નિર્યુક્તિગાથામાં પૂર્વપક્ષે જે પ્રશ્ન ઉભો કરેલો કે ‘‘પદાર્થો જ વિદ્યમાન નથી. તો પછી જીવની તો શી વાત કરવો? અર્થાત્ એ તો સુતરાં અસત્ છે.” હવે આ કથનમાં પણ પ્રત્યુત્પન્નવિનાશને અનુસારે જવાબ આપે છે કે
નિર્યુક્તિ ૭૨ ગાથાર્થ : વિવક્ષાપૂર્વકનો શબ્દ અજીવથી ઉત્પન્ન થનારો ન હોય. અને
૧૮૫