________________
એજ વાત કરે છે કે શાસનનો ઉડ્ડાહ થાય તો જેમ કુશલબુદ્ધિવાળા ગિરિસિદ્ધ વડે પ્રવચનનો વર્ણવાદ, પ્રશંસા ફેલાવવા દ્વારા ખૂબ સારી રીતે લોકની ધર્મશ્રદ્ધા કરી. (તેમ ન કરવું)
त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૬૮ (અહીં એ માળીએ તો ભરરસ્તામાં સ્થંડિલ કરી દેવારૂપ પોતાની ભૂલને એવી રીતે સુધારી કે જેથી ત્યાં પ્રસિદ્ધ મંદિર જ તૈયાર થઈ ગયું. એમ કોઈપણ પ્રમાદ વડે જો કોઈક પ્રવચનસંબંધી ઉડ્ડાહ કરાયેલો હોય તો એવી રીતે એને ઢાંકી દેવું કે જેથી હીલનાને બદલે ઉલટી શાસન-પ્રભાવના થાય.
(ગિરિસિદ્ધનું દૃષ્ટાન્ત ખ્યાલમાં નથી. ગીતાર્થો પાસેથી જાણી લેવું.)
S
આમ ચ૨ણક૨ણાનુયોગ અને લોકને આશ્રયીને સ્થાપનાકર્મ દર્શાવી દીધું. સ્તુ (શાસનહીલનાનું જે કાર્ય થયું. તેને જ આશ્રયીને શાસન પ્રભાવના કરી. એટલે સ્થાપના સ્તુ વડે ઈષ્ટઅર્થની પ્રરૂપણા થઈ. અર્થાત્ સ્થાપનાકર્મ થયું...)
शा
य
॥६८॥
હવે દ્રવ્યાનુયોગને આશ્રયીને સ્થાપનાકર્મ દેખાડતા કહે છે કે
जि
નિર્યુક્તિ-૬૮ ગાથાર્થ : વ્યભિચારવાળા હેતુને અચાનક કહી દીધા બાદ પોતાનું સામર્થ્ય જાણીને બીજા હેતુઓ વડે તેને અનેક પ્રકારે પ્રસારતો સાધુ તે ખોટા હેતુની ઉપબૃહણા કરે.
अधुना द्रव्यानुयोगमधिकृत्योपदर्शयन्नाह
त
सव्वभिचारं हेतुं सहसा वोत्तुं तमेव अन्नेहिं । उववूहइ सप्पसरं सामत्थं चऽप्पणो नाउं
न
-
૧૭૯
H
जि
न
शा
સ
ना
ય
व्याख्या - सह व्यभिचारेण वर्त्तत इति सव्यभिचारस्तं 'हेतुं' સાધ્યધમાંન્વયાવિક્ષિળ ‘સહસા’ તત્ક્ષળમેવ ‘વોનું’ અમિથાય ‘તમેવ’ હેતુમ્ ‘અન્ય:’ હેતુરેિવ ‘પવુંતે' સમર્થતિ ‘સપ્રસમ્’ અનેથા ાયન્ ‘સામર્થ્ય' પ્રજ્ઞાવતમ્, રશો મિન્નમ: ‘આત્મનશ’ સ્વસ્થ = ‘જ્ઞાત્વા’ વિજ્ઞાય, શબ્દાસ્ત્વસ્વ ચેતિ ગાથાર્થઃ ॥ भावार्थस्त्वयम्-द्रव्यास्तिकाद्यने कनयसङ्कुलप्र वचनज्ञेन साधुना तत्स्थापनाय नयान्तरमतापेक्षया सव्यभिचारं हेतुमभिधाय प्रतिपक्षनयमतानुसारतः तथा समर्थनीयः यथा सम्यगनेकान्तवादप्रतिपत्तिर्भवतीति । आह - उदाहरणभेदस्थापनाधिकारचिन्तायां सव्यभिचारहेत्वभिधानं किमर्थमिति ?, उच्यते, तदाश्रयेण भूयसामुदाहरणानां प्रवृत्तेः, तदन्वितं चोदाहरणमपि प्राय इति ज्ञापनार्थम्, अलं प्रसङ्गेन । अभिहितं